Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈએસ અને અલકાયદાએ ટ્રંપની જીતનું કર્યું સ્વાગત

આઈએસ અને અલકાયદાએ ટ્રંપની જીતનું કર્યું સ્વાગત
, શુક્રવાર, 11 નવેમ્બર 2016 (13:58 IST)
ખૂંખાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) અને અલકાયદાએ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપની જીતનું સ્વાગત કર્યું. આઈએસ અને અલકાયદાના આતંકવાદિઓ કહ્યું કે ટ્રંપની જીત અમેરિકા માટે કાળા દિવસની શરૂઆત છે. કેટલાક ચરમપંથી પહેલા જ કહી ચૂકયા છે કે અરબપતિ કારોબારી ટ્રંપના હાથે  અમેરિકાનું પતન થશે. 
વૉશિંગટન પોસ્ટ મુજબ ડોનાલ્ડ ટ્રંપની જીતની ઘોષણાના તરત પછી મધ્ય પૂર્વમાં આતંકી સંગઠનએ ખુશી જાહેર કરવા માટે સોશલ મીડિયા તરફ રૂખ કર્યું. 
 
આઈએસ અને અલકાયદાથી સંકળાયેલી સોશલ મીડિયા સાઈટોએ ટ્રંપની જીતને અમેરિકા માટે ખરાબ દિવસની શરૂઆત જણાવતા એમનો સ્વાગત કર્યું. એમાં કહ્યું કે ટ્રંપના રાષ્ટ્રપતિ બનવાથી અમેરિકાથી ઘરેલૂ અશાંતિ વધશે અને વિદેશી સૈન્ય અભિયાનોને વધારો મળશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live - કાળા નાણા ધરાવતા લોકોને આધાત લાગ્યો છે - અમિત શાહ