Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાન - ક્વેટાના કંઘારી બજારમાં ભીષણ બોમ્બ ધમાકો, 4 લોકોના મોત

pakistan blast
ઈસ્લામાબાદ. , સોમવાર, 10 એપ્રિલ 2023 (18:04 IST)
આતંકવાદીઓને આશ્રય આપવા માટે જાણીતા પાકિસ્તાનમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ક્વેટાના કંઘારી બજારમાં થયો.  સમાચાર લખતા સુધી આ બ્લાસ્ટમાં 4 લોકોના મોતના સમાચાર આવ્યા છે

પાકિસ્તાન મીડિયા મુજબ ક્વેટાના કંઘારી બજારમાં ઘાતક વિસ્ફોટમાં અત્યાર સુધી 4ના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ક્વેટાના કંઘારી બજારમાં એક પોલીસ વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. પોલીસ શરૂઆતી તપાસમાં ખબર પડી છે કે હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RTE અંતર્ગત એડમિશનનો આજથી પ્રારંભ, શું છે અંતિમ તારીખ