Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાઈજીરિયામાં 85 યાત્રીઇને લઈને જઈ રહી નાવ પલટી 76ની મોત, રેસ્ક્યુ અને રિકવરી મિશન પર એજસીઓ

drowned
, સોમવાર, 10 ઑક્ટોબર 2022 (09:20 IST)
નાઈજીરિયાના એનામ્બ્રા શહેરમાં નાવ પલટી જવાથી 76 લોકોની મોત થઈ ગઈ છે. જણાવી રહ્યુ છે કે નાવમાં કુળ 85 લોકો સવાર હતા અને પૂરના કારણે આ દુર્ઘટના થઈ.એ નાઈજીરિયાઈ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુખ જાહેર કર્યો છે. તેણે બધા રેસ્ક્યુ અને રિલીફ એજંસીઓને ઘટનાસ્થળે પર પહોંચવાના આદેશ આપ્યો છે. 
 
સરકારની તરફથી રાહત અને બચાવ કામ ચાલુ છે. નાઈજીરિયાઈ અંતર્દેશીય જળમાર્ગ જળમાર્ગ ઓથોરિટી અને નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના કર્મચારીઓને બચાવ અને પુનઃપ્રાપ્તિ મિશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ સુરક્ષા પ્રોટોકોલની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ONGC Recruitment 2022: ONGCમાં 800 થી વધુ જગ્યાઓ માટે ભરતી, 1.5 લાખથી વધુ પગાર મળશે, અહીં કરો અરજી