Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુપ્રથા - અહી પિતા જ બને છે પુત્રીનો પતિ

marriage
, સોમવાર, 23 મે 2022 (18:03 IST)
marriage
દુનિયામાં અનૈક પ્રકારની જનજાતિ રહે છે. કેટલાક જંગલોમાં રહે ચેહ તો કેટલાક હવે શહેરો તરફ વળી ચુયા છે. જો કે આ જનજાતિઓ અનેક રીતે માણસોથી જુદી છે. આ જુદા જુદા કારણોથી ચર્ચામાં છે. તેમની પરંપરા ખૂબ જ વિચિત્ર છે.  આજે અમે તમને જે જનજાતિ વિશે બતાવી રહ્યા છે   જે સામાન્ય લોકોથી જુદી છે. આ જુદા જુદા કારણોથી ચર્ચામાં છે. તેમની પરંપરાઓ વિચિત્ર હોય છે.  આજે અમે જે જનજાતિ વિશે બતાવી રહ્યા છે તે બાંગ્લાદેશમાં રહે છે. આ જનજાતિ દ્વારા સદીઓથી એવી કુપ્રથા ફોલો કરવામાં આવે છે જેન વિશે જાણીને તમને નવાઈ લાગશે. આ જનજાતિના પુરૂષ જે બાળકીને પિતાની જેમ ઉછેરીને મોટી કરે છે તેના જવાન થતા જ તેના પતિ બની જાય છે. 
 
અમે વાત કરી રહ્યા છે બાંગ્લાદેશના મંડી જનજાતિની. આ જનજાતિમાં વિચિત્ર પરંપરા છે. અહી જ્યારે કોઈ મર્દ ઓછી વયમાં વિધવા થયેલી મહિલા સાથે લગ્ન કરે છે ત્યારે આ વાત ફાઈનલ થઈ જાય છે કે  એ મહિલાની પુત્રી સાથે તે આગળ જઈને લગ્ન કરશે.  આ માટે પહેલા લગ્નથી થયેલી મહિલાની પુત્રીની બલિ ચઢાવવામાં આવે છે.  ઓછી વયમાં જે બાળકી જે વ્યક્તિને પોતાના પિતા તરીકે બોલાવે છે આગળ જઈને એ જ તેનો પતિ બની જાય છે. આ પ્રથા આજની નથી સદીઓથી આ કુપ્રથા ચાલતી આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ હજુ 3 રૂપિયા સુધી ઘટી શકે છે, વેટ ઘટાડવા સરકારની વિચારણા