Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 29 March 2025
webdunia

અમેરિકામાં પ્લાસ્ટિકની બૅગમાં મળી નવજાત બાળકી તો નામ આપ્યું ‘બેબી ઇન્ડિયા’

અમેરિકામાં પ્લાસ્ટિકની બૅગમાં મળી નવજાત બાળકી તો નામ આપ્યું ‘બેબી ઇન્ડિયા’
, શુક્રવાર, 28 જૂન 2019 (17:09 IST)

ભારતમાં તો ઘણી વખત એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં ઘરમાં દીકરી જન્મે તો તેને તજી દેવામાં આવે છે અને તેને જન્મ બાદ તરછોડી દેવાય છે.
 

આવો જ એક કિસ્સો હવે અમેરિકામાં પણ સામે આવ્યો છે.

અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસને પ્લાસ્ટિકની બૅગમાં એક નવજાત બાળકી મળી, જેનાં પરિવારજનોને શોધવા માટે પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે.

પોલીસે આ બાળકીને ‘બેબી ઇન્ડિયા’ નામ આપ્યું છે. કેટલાક લોકોએ કોઈ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો, જેના કારણે બૅગમાં બાળકી હોવાનું બહાર આવ્યું હતું.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વર્લ્ડ કપ 2019: એ પ્રદર્શન જેણે ભારતનો સેમિફાઇનલ પ્રવેશ નિશ્ચિત કરી દીધો