Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાબુલ એયરપોર્ટ- ઉડતા વિમાનથી પડ્યા લોકો જુઓ વીડિયો

કાબુલ એયરપોર્ટ- ઉડતા વિમાનથી પડ્યા લોકો જુઓ વીડિયો
, સોમવાર, 16 ઑગસ્ટ 2021 (15:12 IST)
કાબુલ્ અફગાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા પછી સ્થિતિ વણસી થઈ ગઈ છે. લોકો દેશ મૂકીને જવા માટે એયરપોર્ટની તરફ ભાગી રહ્યા છે. એયરપોર્ટ પર દોડભાગ થઈ ગઈ. 
અફઘાનિસ્તાન છોડી રહયા છે ગ્લોબ માસ્ટર પ્લેન માં ખીચોખીચ ભરેલા પ્લેનમાં લોકો છત પર ચડવા માંડ્યા તો કેટલાક વિમાન ના વહીલ માં ટીંગાયા 2 લોકો ઉડતા પ્લેન માંથી નીચે પટકાયા 2 ના મોત.
અફગાનિસ્તાનથી નિકળવાનો અત્યારે એક માત્ર રસ્તો કાબુલ એયરપોર્ટ જ રહ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કે અફગાન યુવા લઈ રીતે વિમાનમાં ચઢ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Afghanistan News Live: અમેરિકી સુરક્ષાબળોની ફાયરિંગમાં કાબુલ એયરપોર્ટ પર 5 ના મોત