Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિલેરી શ્રેષ્ઠ જનસેવક : બિલ ક્લિંટન

હિલેરી શ્રેષ્ઠ જનસેવક : બિલ ક્લિંટન

ભાષા

ન્યૂયોર્ક , રવિવાર, 27 સપ્ટેમ્બર 2009 (12:42 IST)
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને પોતાની પત્ની અને વિદેશમંત્રી હિલેરી ક્લિંટનની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, તે 'અમારા પરિવારમાંથી નિકળેલી સૌથી શ્રેષ્ઠ જનસેવક છે.'

તેણે કહ્યું કે, હિલેરી સંયુક્ત રાષ્ટ્રમાં ખુબ જ વ્યસ્ત છે અને ગત એક સપ્તાહમાં આ શુક્રવારે તેમને હિલેરીને જોવાનો મૌકો મળ્યો.

હિલેરીએ કહ્યું ' મને મારા પતિ પર ખુબ જ ગર્વ છે અને મને લાગે છે કે, જીવનમાં જે વસ્તુઓ શોધીને લાવ્યાં છે તે અસાધારણ છે.'

બિલ અને હિલેરી સાથે તેમની પુત્રી ચેલ્સિયાનું શુક્રવારે ન્યૂયોર્કની એક હોટલમાં ક્લિંટન ગ્લોબલ ઈનિશિએટિવ (સીજીઆઈ) ની પાંચમી વાર્ષિક બેઠકમાં તાલીઓ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું.

Share this Story:

Follow Webdunia gujarati