Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુનિતા વિલિયમ્સ ફરી વાર સ્પેસ સ્ટેશનમાં જશે

ભારતીય મૂળની અમેરિકન અવકાશઆત્રી સુનિતા વિલિયમ્સ મહિલા અવકાશ પ્રવાસી તરીકે 194 દિવસનો અવકાશી વિમાનમાં રહેવાનો વિક્રમ ધરાવે છે.

સુનિતા વિલિયમ્સ ફરી વાર સ્પેસ સ્ટેશનમાં જશે
PTI
PTI
વોંશીગ્ટન: ભારતીય મૂળની અમેરિકન અવકાશઆત્રી સુનિતા વિલિયમ્સ મહિલા અવકાશ પ્રવાસી તરીકે 194 દિવસનો અવકાશી વિમાનમાં રહેવાનો વિક્રમ ધરાવે છે. જે જૂન 2012થી શરૂ થનારા કાર્યક્રમનું નેતૃત્વ સંભાળશે. 9 ડીસેમ્બર 2009થી 22 જૂન 2007 સુધી અવકાશને ઘર બનાવનાર 44 વર્ષીય સુનિતા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના સ્ટેશન કમાંડરનો હવાલો સંભાળશે. રશિયાના અવકાશયાત્રી યુરી માલેન એન્કો અને જપાનના અવકાશયાત્રી અકીહીકો હોસાઈડે મારફતે સુનિતા સોયુઝ 31 ફ્લાઈટ સાથે જોડાશે.

Share this Story:

Follow Webdunia gujarati