Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિયેતનામમાં સમુદ્રી તોફાનમાં 21ના મૃત્યુ

વિયેતનામમાં સમુદ્રી તોફાનમાં 21ના મૃત્યુ
હનોઈ , શનિવાર, 27 સપ્ટેમ્બર 2008 (15:28 IST)
ફિલિપીંસ અને ચીનના તટીય વિસ્તારોમાં તબાહી પછી સમુદ્રી તોફાન હોગપિટ વિયતનામ પહોંચી ગયો છે અને તેની ચપેટમાં આવીને અહીં અત્યાર સુધી ઓછામાં ઓછા 21 લોકોન મૃત્યુ થયા છે.

સરકાર તરફથી શનિવારે રજૂ થયેલ એક નિવેદન મુજબ આ તોફાનને કારણે દેશના ઉત્તરે તટીય વિસ્તારોમાં થયેલ મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનમા હજારો મકાન પાણીમાં વહી ગયા યા તો ધ્વસ્ત થઈ ગયા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ તોફાનને કારણે ફિલીપીંસમાં આઠ અને ચીનમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.

મોસમ વિભાગે તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં બે મુખ્ય નદીઓનુ જળસ્તર આગામી 24 કલાકમાં 5.5 મીટર સુધી રેકોર્ડ વધારાની આશંકા બતાવી છે.

Share this Story:

Follow Webdunia gujarati