Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લ્હાસામાં અજંપાભરી શાંતિ

લ્હાસામાં અજંપાભરી શાંતિ

ભાષા

બીજિંગ , રવિવાર, 16 માર્ચ 2008 (17:58 IST)
બીજિંગ. તિબ્બતની રાજધાની લ્હાસામાં ચીનના વિરોધમાં બૌધ્ધ ભિક્ષુકોના હિંસક પ્રદર્શન બાદ હાલ અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. જેને જોતાં તિબ્બતમાં લશ્કરી શાસન લાવવાનો સ્થાનીક મેયરે ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, હાલ લ્હાસામાં વાતાવરણ શાંતિપૂર્ણ અને સ્થિતી નિયંત્રણમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati