Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લખવીને ભારતને સોંપો-અમેરિકા

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ લખવી

લખવીને ભારતને સોંપો-અમેરિકા

ભાષા

ઈસ્લામાબાદ , બુધવાર, 31 ડિસેમ્બર 2008 (15:22 IST)
લશ્કર એ તોયબાનાં ઓપરેશન કમાન્ડર અને મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ ઝાકી ઉર રહેમાન લખવીને ભારત સોંપવાનું દબાણ કર્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ પાકિસ્તાનને એક ટેપ સોંપી છે. જેમાં લખવી મુંબઈ પર હુમલો કરનાર આતંકવાદીઓ સાથે ફોન પર વાતચીત કરી રહ્યો છે.

આ અંગેનાં સમાચાર પાકિસ્તાનનાં ડોન અખબારમાં પ્રસિધ્ધ થયા છે. જેમાં અમેરિકાનાં ઓડિયો વિશેષજ્ઞોએ ટેપની તપાસ બાદ એ નિષ્કર્ષ પર પહોચ્યાં છે કે તે શખ્સ લખવી જ છે. જેણે મુંબઈ પર હુમલાની યોજના બનાવી હતી.

હવે અમેરિકા પાકિસ્તાન પર કુટનીતિજ્ઞ અને રાજકીય દબાણ બનાવી રહ્યું છે કે તે લખવીને ભારતને સોંપવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati