Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લંડનમાં બાળ આંતકવાદ !

લંડનમાં બાળ આંતકવાદ !

વેબ દુનિયા

લંડન , રવિવાર, 29 માર્ચ 2009 (12:26 IST)
બ્રિટેન પોલીસે ખુલાસો કર્યો છે કે, એમના દેશમાં ઓછામાં ઓછા બસો જેટલા બાળકો એવા છે જે આતંકવાદીઓ બની શકે છે. પોલીસે 10 મહિનાની તપાસ બાદ આ બાળકોની માહિતી મેળવી છે.

બ્રિટન પોલીસે કરેલા ખુલાસામાં કેટલીય બાબતો ચોંકાવનારી છે. પોલીસે કહ્યું હતું કે, આ બાળ આતંકવાદીઓમાં એક બાળકની ઉંમરતો માત્ર 13 વર્ષની છે. અંદાજ છે કે બ્રિટનમાં આતંકવાદ ફેલાવવા માટે અલ કાયદા દ્વારા આ બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય.

બાળકોના માતા-પિતા એમ વિચારી શાળામાં બાળકને મોકલતા હોય છે કે, એ એક સારો મામસ બને પરંતુ એમને એ ખબર નથી આ બાળકો અલ કાયદાને પોતાનો આદર્શ માની રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati