Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુશર્રફ ફરી રાજનીતિમાં સક્રિય થશે

મુશર્રફ ફરી રાજનીતિમાં સક્રિય થશે

વાર્તા

ઈસ્લામાબાદ , શુક્રવાર, 30 જાન્યુઆરી 2009 (10:59 IST)
પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ખૂબ જલ્દી રાજકારણમાં સક્રિય બનવાની યોજના બનાવી રહ્યાં છે.

સ્થાનિક અખબારે મુશર્રફનાં નજીકનાં સુત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 2008માં થયેલ ચુંટણી બાદ સરકાર તેની ધારણાં મુજબ કામ કરવામાં નિષ્ફળ રહી છે. તેથી તેઓ રાજકારણમાં આવવાનું વિચારી રહ્યાં છે.

વળી, મુશર્રફનું રાજકારણમાં સ્વાગત કરનારાઓની સંખ્યા પણ ખુબ વિશાળ છે. વળી, મુશર્રફ આ અંગે પોતાની પાર્ટીનાં નેતાઓ અને ધારાસભ્યો સાથે વાતચીત કરી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati