Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિશેલ ઓબામાનુ સ્પેનમાં શાહી સ્વાગત

મિશેલ ઓબામાનુ સ્પેનમાં શાહી સ્વાગત
પાલ્મા ડિ મજોરકા , સોમવાર, 9 ઑગસ્ટ 2010 (12:04 IST)
N.D
અમેરિકાની પ્રથમ મહિલ મિશેલ ઓબામા અને તેમની નાની પુત્રીએ માજોરકાના વાલેરિક દ્વિપ પર ગરમીઓમાં શાહી પરિવારના રહેઠાણમાં સ્પેનના રાજ જુઆન કાલરેસ અને મહારાણી સોફિયાની સાથે બપોરે ભોજન કર્યુ.

ઓબામાની નવ વર્ષીય પુત્રી શાસા અને તેની સાથે આવેલ સહયોગી ભૂમધ્યસાગતના પર્યટક સ્થળ મારબેલાથી પાલ્મા પહોંચ્યા. મારબેલામાં તેઓ એક ડિલક્સ હોટલમાં બુધવારથી રોકાયા છે.

સ્પેનમાં રજાઓ પછી વોશિંગટન રવાના થઈ જશે. શાહી દંપતિ અને રાજકુમાર પ્રિંસ ફિલિપની પત્ની લેતિજિયા પાલ્માની બહાર મારિવેંટ રાજમહેલમાં ઓબામાને મળ્યા.

રાજકુમાર ફિલિપ આ પ્રસંગ પર હાજર નહોતા. તેઓ બોગોટામાં કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ જુઆન મેન્યુઅલ સાન્તોસના શપગ ગ્રહણ સમારંભમાં ભાગ લઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati