Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માઈકલનો જન્મદિવસ ઉજવાયો, પ્રશંસક ભાવુક બન્યા

માઈકલનો જન્મદિવસ ઉજવાયો, પ્રશંસક ભાવુક બન્યા
, મંગળવાર, 30 ઑગસ્ટ 2011 (11:38 IST)
N.D
પોપના બાદશાહ જેક્સનને તેમના જન્મદિવસના અવસર પર સોમવારે યાદ કરવામાં આવ્યા. માઈકલ જેક્સનનો જન્મ 29 ઓગસ્ટ 1958માં થયો હતો.

1958માં જન્મેલા જેક્સનને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સએ મોસ્ટ સક્સેસફુલ એટરટેનરનો ખિતાબ આપ્યો.

જાણીતા પોપ સ્ટાર માઈકલ જેક્સનનું 50 વર્ષની વયમાં અવસાન થઈ ગયુ.

Share this Story:

Follow Webdunia gujarati