Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેડરૃમની દિવાલો પરપલ રંગથી રંગાવો, સેક્સ લાઈફ સુધરશે

બેડરૃમની દિવાલો પરપલ રંગથી રંગાવો, સેક્સ લાઈફ સુધરશે
P.R
જીવનમાં રંગોનું વિશેષ મહત્વ છે. રંગ વિનાનાં વિશ્વની કલ્પના કરવી પણ અશક્ય છે. વ્યક્તિનાં જીવનમાં રંગોની અસર પણ ઘેરી થતી હોય છે. એક અધ્યયન બાદ બહાર આવ્યુ હતુ કે, વ્યક્તિની સેક્સ લાઈફમાં રંગોનું સ્થાન અનોખી ભૂમિકા ભજવે છે. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાં તારણ બહાર આવ્યુ હતુ કે, જેના બેડરૃમની દિવાલોનો રંગ પરપલ (જાંબુડી) હોય તેને સેક્સની ઈચ્છા વધુ થતી હોય છે.

અધ્યયનમાં સાબિત થયુ હતુ કે, વધુ સેક્સ કરનારા કપલનાં બેડરૃમનો સર્વે કરવામાં તેઓ વચ્ચે એક કોમન વાત જાહેર થઈ હતી. વધુ સેક્સ કરનારા કપલનાં બેડરૃમમાં પરપલ રંગની દિવાલો, તેમના બેડ ઉપર પરપલ રંગની ચાદરો પણ હતી. આવા યુગલોની લાંબા સમય સુધી સેક્સની મઝા માણતા હતા. આવા કપલ સપ્તાહમાં સરેરાશ ચારેક વખત સેક્સ કરતા હતા.

Share this Story:

Follow Webdunia gujarati