Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફોટોગ્રાફી અને ચિત્રકારીનું અદ્દભૂત સર્જન (જુઓ સ્લાઈડ શો)

ફોટોગ્રાફી અને ચિત્રકારીનું અદ્દભૂત સર્જન (જુઓ સ્લાઈડ શો)
બેલ્જિયમના કલાકાર બેન હાઈને ફોટોગ્રાફી અને પેન્સિલથી બનેલા ચિત્રોથી અલગ જ પ્રકારના ચિત્રોનું સર્જન કર્યું છે.
P.R

webdunia
P.R


હાઈન કહે છે કે હું લોકોની કલ્પનાઓને જગાવવા ચાહું છું. તેમનું કહેવું છે કે પહેલા તેઓ જગ્યા શોધે છે, ચિત્ર બનાવે છે અને બાદમાં ચિત્રને જગ્યા પર લઈ જાય છે જેથી તેઓ ચિત્રને તે જગ્યા સાથે મેળવી શકે.
webdunia
P.R



webdunia
P.R


તેમના ચિત્રોમાં માછીમારના કાંટામાં ફસાયેલી શાર્ક અને શાર્ક પર સવાર વેપારીથી લઈને અનેક પ્રકારની કલ્પનાઓનો સમાવેશ થાય છે.

webdunia
P.R





webdunia
P.R


પત્રકારત્વનું શિક્ષણ પ્રાપ્ત કરનારા બેન હવે કલાકાર તરીકે જ પોતાનું જીવન વ્યતિત કરવા માંગે છે. હાઈન બ્રસેલ્સમાં રહે છે અને તેમનું લક્ષ્ય આ પ્રકારની ઓછામાં ઓછી 100 તસવીરો બનાવવાનું છે. તેઓ લોકેશન માટે અત્યારસુધી લંડન, સ્પેન, ટ્યૂનિશિયા અને બેલ્જિયમનો પ્રવાસ કરી ચુક્યા છે.

webdunia
P.R

webdunia
P.R


webdunia
P.R


webdunia
P.R

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati