Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીનમાં ખાણ દુર્ઘટના, 26ના મોત

ચીનમાં ખાણ દુર્ઘટના, 26ના મોત

ભાષા

મધ્ય ચીનના હુનાન શહેરમાં ટિન અયસ્કની એક ખાણમાં બે એલિવેંટરોના ક્ષતિગ્રસ્ત થઈ જવાથી થયેલ દુર્ધટનામાં 26 લોકોના મોત થઈ ગયા અને પાંચ ઘાયલ થઈ ગયા.

ચીનની સરકારી સમાચાર એજંસી 'શિન્હુઆ'એ શુક્રવારે જણાવ્યુ કે ગુરૂવારે હુનાન અશહેરના લેંગશુઈજિયાંગ શહેરમાં હાજર ખાણમાં લાગેલ એલિવેંટરોની બ્રેક ફેલ થઈ જવાથી દુર્ઘટના થઈ. દુર્ઘટનમાં 26 લોકોનુ મૃત્યુ થઈ ગયુ.

'શુન્હુઆ'ના મુજબ દુર્ઘટનામાં 19 લોકોનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયુ, જ્યારે કે સાત લોકોનુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ.

Share this Story:

Follow Webdunia gujarati