Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગીતા આનંદ ગુપ્ત રિપોર્ટીંગ કરશે

ગીતા આનંદ ગુપ્ત રિપોર્ટીંગ કરશે

ભાષા

હોસ્ટન , શુક્રવાર, 13 જૂન 2008 (12:19 IST)
હોસ્ટન. પુલિત્જર પુરસ્કાર વિજેતા અને વોલ સ્ટ્રીટ જર્નલના ગુપ્ત સમુહ ન્યૂયોર્કની સાથે જોડાયેલ વરિષ્ઠ પત્રકાર ગીતા આનંદ ભારતમાં કોઈ સમુહની મુંબઈ ટીમ સાથે જોડાશે.

ગીતા અહીંયા થોડાક વર્ષો સુધી સમય પણ પસાર કરશે. તે અહીંયા સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને પર્યાવરણની સાથે જોડાયેલ ગુપ્ત રિપોર્ટીંગ કરશે. તે ભારતમાં સમાચાર પત્રના બ્યુરો પ્રમુખ પોલ બેકેટને રિપોર્ટ કરશે અને ભારતના પીટર વાનાકોટ તેમજ એરિક બેલમાનની સાથે પત્રકાર તરીકે જોડાશે.

Share this Story:

Follow Webdunia gujarati