Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કવિતા લખીને આપી ઓબામાને ધમકી

કવિતા લખીને આપી ઓબામાને ધમકી

ભાષા

લુઈસવેલ. , સોમવાર, 22 ફેબ્રુઆરી 2010 (15:48 IST)
શ્વેત લોકોની બનાવામાં આવેલી વેબસાઇટ મારફત બરાક અને મિશેલ ઓબમાને ધમકી આપનારા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. શ્વેત લોકોની એક સોશ્યલ વેબસાઇટ પર કવિતા લખીને ઓબામાને ધમકી આપવામાં આવી હતી.

ધમકી આપનારા વ્યક્તિ 27 વર્ષીય સ્પેંસર જૂનિયરની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમને ઓગસ્ટ 2007 માં ધિ સ્નીપર ટાઇટલથી એક કવિતા ન્યૂસૈક્સોન ઓઆરજી વેબસાઇટ પર નાખી હતી. હાલ આરોપીને 25 હજાર ડોલરના જામીન પર મુક્ત કરીને ઘરમાં નજરબંધ કરી દેવામાં આવ્યો છે.

આ કવિતામાં ઓબામા પર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉભેલા કેટલાયે ઉમેદવારોને હત્યાની ધમકી આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati