Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરાર પર બુધવારે ચર્ચા થશે-હૈરી રીડ

કરાર પર બુધવારે ચર્ચા થશે-હૈરી રીડ

ભાષા

વોશિગ્ટન , મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (10:13 IST)
અમેરિકી સેનેટમાં બહુમતિનાં નેતા હૈરી રીડે જણાવ્યું હતું કે ભારત અમેરિકા અસૈન્ય પરમાણુ કરારને ચર્ચા તથા મતદાન માટે આવતીકાલે રજુ કરવામાં આવશે.

સેનેટ મંગળવારે બપોર પછી સ્થગિત થઈ જાય તેવી સંભાવના છે. બુધવારે સેનેટની બેઠક ફરી શરૂ થશે. 700 અરબ ડોલરનાં આર્થિક પેકેજને લઈને સેનેટ પહેલાં જ વ્યસ્ત છે.

તેમણે જણાવ્યું હતું કે સેનેટ વિત્તીય પૈકેજની ઔપચારિકતાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જેથી બુધવારે મતદાન માટે રજુ કરવામાં આવશે.

રીડે જણાવ્યું હતું કે ભારતીય પરમાણુ કરારને બુધવારે અંતિમ રૂપ આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati