Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અલકાયદા ઈચ્છે છે બુશનુ અપમાન થાય

અલકાયદા ઈચ્છે છે બુશનુ અપમાન થાય

વાર્તા

દુબઈ. , શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (11:09 IST)
અલકાયદાની ઈચ્છા છે એક અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ ચૂટણીમાં જોર્જ ડબલ્યુ,. બુશ અને રિપબ્લિકન પાર્ટી અપમાનિત થાય.

ઈંટરનેટ પર રજૂ એક વીડિયોના મુજબ અલકાયદાના એક નેતા અબુ યાહ્યા અલ લિબીએ અમેરિકાની આગામી રાષ્ટપતિ ચૂંટણીમાં કોઈ પાર્ટીનુ સમર્થન કર્યા વગર બુશ અને રિપબ્લિકન પાર્ટીની હાર થાય તેવી પ્રાર્થના કરી છે.

તેમણે કહ્યુ કે 'હે અલ્લાહ, બુશ અને તેની પાર્ટીને અપમાનિત કરો' લિબી અલકાયદાના ટોચના કમાંડરોમાંથી એક છે. એવુ સમજવામાં આવે છે કે લિંબી અફગાનિસ્તાન કે પાકિસ્તાનમાં રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati