Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકા માફી માંગે-સીરિયા

અમેરિકા માફી માંગે-સીરિયા

ભાષા

દમિશ્ક , ગુરુવાર, 30 ઑક્ટોબર 2008 (16:40 IST)
સીરીયા ઉપર તાજેતરમાં અમેરિકાએ કરેલા હવાઈ હુમલાનાં સંદર્ભમાં માફી માંગવાની તથા વળતરની સીરીયાએ માંગ કરી છે.

સીરીયાનાં ઉપ વિદેશ મંત્રીનાં જણાવ્યું મુજબ અમેરિકા એવી પણ ખાતરી આપે કે અમેરિકા આ વિસ્તારમાં ફરી કદી હુમલો કરશે નહીં.

ઉપ વિદેશ મંત્રી ફૈસલ મકદીદનાં જણાવ્યા મુજબ અમેરિકાનાં હુમલામાં માર્યા ગયેલા સીરીયાનાં નાગરિકો હતા. મકદીદની આ ટીપ્પણી ત્યારે આવી છે, જ્યારે અમેરિકી દુતાવાસે પોતાના નાગરિકોને સાવધ રહેવા ચેતવણી આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati