Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અફગાનિસ્તાન : બસ અને તેલના ટેંકરની ટક્કર , 35 લોકોની મોત

અફગાનિસ્તાન : બસ અને તેલના ટેંકરની ટક્કર , 35 લોકોની મોત
, રવિવાર, 4 સપ્ટેમ્બર 2016 (14:59 IST)
અફગાનિસ્તાનમાં રવિવારે ભીષણ સડક હાદસો થયું. કાબૂલ કંધાર હાઈવે પર યાત્રી બસ અને તેલ ટેંકરની ટક્કર થઈ ગઈ. 
 
જાબુલના ગર્વનર  બિસ્સ્મિલા અફગાનમલએ જણાવ્યા કે બસ કંધારથી કાબૂલ જઈ રહી હતી ત્યારે આ હાદસો થયું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મદર ટેરેસાના ચમત્કારને નમસ્કાર , વાંચો સંત બનવાના સોપાન