Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અફઘાનિસ્તાનમાં 100 લોકોને ફાંસી !

અફઘાનિસ્તાનમાં 100 લોકોને ફાંસી !

વાર્તા

કાબુલ , મંગળવાર, 11 નવેમ્બર 2008 (19:06 IST)
અફઘાનિસ્તાનમાં હત્યા, બળાત્કાર અને અપહરણ જેવા સંગીન ગુનાઓમાં મોતની સજા પામેલા અંદાજે 100 જેટલા લોકોને રાષ્ટ્રપતિ હામિદ કરજઇના ફેંસલાનો ઇંતજાર છે. અફઘાની રાષ્ટ્રપતિના અંતિમ ફેંસલા બાદ આ આરોપીઓને ફાંસી આપવામાં આવશે.

શનિવાર બાદ અફઘાનિસ્તાનમાં 5 લોકોને ફાંસી આપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે જણાવ્યું કે આ લોકોને ફાંસી આપવાના ફેંસલા ઉપર માત્ર રાષ્ટ્રપતિની મહોર લાગવાની બાકી છએ.

મતબલ એ છે કે, અફઘાનિસ્તાનમાં વર્ષ 2001 બાદ હત્યા, બળાત્કાર અને અપહરણની ઘટનાઓમાં તેજીથી વધારો થઇ રહ્યો છે. ઇસ્લામી આ દેશમાં આવા ગુનાઓમાં દોષિત સાબિત થતાં ફાંસી આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati