Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવીંગથી હેડકી અને માથાનો દુખાવા દૂર કરો.

લવીંગથી હેડકી અને માથાનો દુખાવા દૂર કરો.

લવીંગથી હેડકી અને માથાનો દુખાવા દૂર કરો.
, શનિવાર, 3 જૂન 2017 (00:49 IST)
* લવીંગ લોકપ્રિય મસાલો અને કિચનમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કેટલાક લોકો તો એને મોંઢુ ફ્રેશ રાખવા માટે પણ તેને કામમાં લે છે. લોકો તેને હેડકી અટકાવવા અને માથાના દુખાવા દૂર કરવા માટે પણ કામમાં લે છે. 
 
* પાણીમાં 3-4 લવીંગ ઉકાળી પીવાથી માથાના દુખાવો દૂર થાય છે. 
 
* હેડકી આવતા 2-3 લવીંગ ચાવી અને થોડું પાણી પીલો  લાભ મળશે. 
 
* આંખોના ધોળા ભાગમાં રોગ થયાં હોય તો , એવામાં તાંબાના વાસણમાં લવીંગ વાટીને અને તેમાં થોડું મધ મિક્સ કરી ખોરાક લેવાથી લાભ થાય છે. 
 
* વય વધતા ચક્કર આવવાની ફરિયાદ થતી હોય છે. એવામાં અડધો ગ્લાસ પાણીમાં 2 લવીંગ ઉકાળી આ પાણી પીવાથી લાભ થાય છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

7 ગજબના ઉપાયોથી 7 દિવસમાં જ તમારી ટમી ગાયબ થઈ જશે