Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેડ પર સુપરમેન બનવું છે તો અજમાવો આ 5 ટીપ્સ

બેડ પર સુપરમેન બનવું છે તો અજમાવો આ 5 ટીપ્સ
, રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (14:30 IST)
1. સારું ખાવો , મજબૂત બનો , તમારી ડાઈટમાં સરળતાથી ચેંજેસ તમારી સેક્સુઅલિટીને વધારી સેક્સ લાઈફને સ્ટ્રોંગ બનાવે છે. ભોજનમાં કેળા , એગ્સ નટ્સ , ફિગ્સ , ચિલીજ  , ઓનિયન અને વાઈન તમારી સેક્સ એનર્જીને વધારવામાં હેલ્પ કરશે. 
 
webdunia
2. સ્મોકિંગ ડ્રિંકીંગ  મૂકો- સ્મોકિંગ બ્લ્ડ સર્કુલેશનને ઘટાડે છે અને એનાથી ફેફસાંની કામ કરવાની ક્ષમતા પ્રભાવિત હોય છે. લેવબ બનાવા માટે આ તમારી એબિલિટીને ઈફેક્ટ કરે છે અને એલ્કોહલ બોડીને સુન્ન કરે છે અને ટેંપરરી ઈરેક્ટાઈલ ડિસ્ફંકશનને વધારે છે. 
webdunia
3. હસ્તમૈથુન વધારે ન કરો- રિયલ સેક્સ માટે પણ બચાવો. વધારે હસ્તમૈથુન સેક્સની ભૂખને ખત્મ કરે છે. સતત સ્પર્મ ડિક્રીજ થવું સેક્સને લઈને નબળુ કરે છે. આથી ઉત્તેજનાને કંટ્રોલ કરો. 
webdunia
4. સેક્સની સહી પોજીશનને જાણૉ- હમેશા ઓરલ સેકસથી વાર્મ અપ કરો. મિશનારી અને ડોગી સ્ટાઈલ બ્લ્ડના ફ્લોને વધારે છે. એનાથી સ્ટ્રોંગ સેક્સ રિલેશન  બની જાય છે. પાર્ટનરને પહેલા રાઈડ કરવાનું અવસર ન આપો. 
webdunia
5. ટાઈટ અંડરગાર્મેંટ ન પહેરો- ટાઈટ કે કોઈ પણ ચુસ્ત અંડરગાર્મેંટ ન પહેરો. સૂતા સમયે તો કદાચ નહી. આ પેનાઈલ ટિશૂ સુધી પહોંચાડવા વાળા બ્લ્ડ ફ્લોને રોકે છે. જેથી સ્ટ્રોંગ સેક્સ રિલેશન નહી બની શકે. હમેશા લૂજ , એયરી અંડરવિયર જ પહેરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોજ લીલા શાકભાજી કેમ ખાવા જોઈએ ?