Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીરિયડસની ડેટને પાછળ કરવા ઈચ્છો છો તો , અજમાવો આ નેચરલ ઉપાય

પીરિયડસની ડેટને પાછળ કરવા ઈચ્છો છો તો , અજમાવો આ નેચરલ ઉપાય
, શુક્રવાર, 8 જુલાઈ 2016 (16:56 IST)
ક્યારે-ક્યારે છોકરીઓની મજબૂરી બની જાય છે છે એને એમના પીરિયડસને ડિલે કરવું પડે છે. કારણ કે કઈ પણ હોય પણ જો પીરિયડસને ડિલે કરવું હોય , તો હમેશા પ્રાકૃતિક રીતને જ પ્રયોગ કરો. 
 
છોકરીઓને એક વાતની ચિંતા હોય છે કે શું પીરિયડસની ડેટ પાછળ કરતા એમને કોઈ અંદરની સમસ્યા તો સામનો નહી કરવું પડશે ? પણ શું તમે જાણૉ છો કે આપણા  પીરિયડસનો સીધો સંબંધ આપણી  લાઈફસ્ટાઈલથી હોય છે ? 
ઉદાહરણ જેમ કે આપણે  કોઈ નવી જગ્યા જઈએ તો ત્યાંનું પાણી ,વાતાવરણ , નવી દિનચર્યા અજમાવવી (જૉબ કે સૂવાનો  ટાઈમ) , નવી ડાયેટ  કે પછી તનાવ લેવાથી . જ્યાં સુધી ડાયેટનો સવાલ છે , એમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે , જે તમારી ડેટને આગળ વધારી અને ઘટાડી  પણ શકે છે. 

એવો આહાર જેમની તાસીર ગરમ હોય છે, એને ખાવાથી તમારા પીરિયડસ ટાઈમ પર આવી શકે છે. આ રીતે ઠંડા તાસીર વાળા આહાર તમારા બ્લ્ડ શર્ક્યુલેશનને ઓછું કરીને પીરિયડસને થોડા સમય માટે આવવાથી રોકી શકે છે. 
 
પીરિયડસ ડિલે કરવા માટે કરો આ વસ્તુઓ 
 
આજકાલ બજારમાં એટલી ગોળીઓ મળે છે એ તમારા પીરિયડસની ડેટને પાછળ કરી શકે છે. પણ  એને લેવાથી તમારા પ્રજનન અંગ પર પ્રભાવ પડી શકે છે. આથી રિસ્ક શા માટે લેવું જ્યારે તમારી પાસે પ્રાકૃતિક ઉપાય છે, આવો જાણીએ એના વિશે....... 
webdunia

લાંબા સમય સુધી વ્યાયામ કરો 
જો તમે વ્યાયામ નથી કરતા તો શરૂ કરી નાખો કે પછી એમની ટાઈમિંગ વધારી દો. જો કોઈ રમત રમવાની રૂચિ રાખો છો તો એને રમો. દિવસભરમાં એક કે અડધા કલાક વ્યાયામ કરો. 
webdunia
મગજનું કામ કરો
જે કામથી સ્ટ્રેસ હોય છે એને કરો. કોઈ એવું કામ પકડો , જેથી મગજને થાક લાગે. આમ તો આ ટીપ્સ  ત્યારે જ માનવી જ્યારે તમારી પાસે કોઈ બીજું ઉપાય ન હોય કારણકે સ્ટ્રેસ લેવાથી હાર્મોનમાં પરિવર્તન થાય છે , જે પીરિયડસને આગળ કે પાછળ કરી શકે છે. 
webdunia
મસાલેદાર ભોજન ન ખાવું 
મસાલેદાર ભોજન પેટમાં ગરમી  કરે છે  જેથી પીરિયડસ આરામથી આવે છે આથી કેટલાક દિવસો સુધી મસાલેદાર ભોજનની તરફ ન જુઓ. આદું , લસણ , મરચા , કાળી મરી વગેરેથી દૂર રહો. 
webdunia
સિરકા
સિરકા તમારા પીરિયડસની ડેટને પાછળ કરી શકે છે. 1 ગ્લાસ પાણીમાં 3-4 ચમચી સિરકા નાખો. એને દિવસમાં 3-4 વાર પીવું 
webdunia









 
ચણાની દાળ 
 
ચણાની દાળમાં ઘણુ પ્રોટીન હોય છે અને આ સિવાય આ તમારા પીરિયડ્સને પણ ડિલે કરી શકે છે. તમને બસ આટલું કરવાનુ  છે કે દાળને ફ્રાઈ કરી મિક્સીમાં વાટી લો અને પાવડર  કરી લો. આ પાવડરને સૂપ બનાવીને પીવો. એમાં બસ ગરમ પાણી મિક્સ કરો અને આવતા પીરિયડસની ડ્યૂ ડેટથી 7 દિવસ પહેલા લઈ લો. બેસ્ટ રિઝલ્ટ  માટે એને સવારે ખાલી પેટ પીવું. 
 
ચણાની દાળમાં ઘણુ પ્રોટીન હોય છે અને આ સિવાય આ તમારા પીરિયડ્સને પણ ડિલે કરી શકે છે. તમને બસ આટલું કરવું છે કે દાળને ફ્રાઈ કરી મિક્સીમાં વ આટી લો અને પાવડર  કરી લો. આ પાવડરને સૂપ બનાવીને પીવો. એમાં બસ ગરમ પાણી મિક્સ કરો અને રાંધીને અવતા પીરિયડસની ડ્યૂ ડેટથી 7 દિવસ પહેલા લઈ લો. બેસ્ટ રિજલ્ટ માટે એને સવારે ખાલી પેટ પીવું. 
webdunia

લીંબૂ 
તમે લીંબૂને તમારા  ભોજનમાં મિક્સ કરી થોડા દિવસ સુધી ખાવ. આથી પીરિયડસ લાઈટ થશે કે થાય જ નહી. તમે એને પાણીમાં મિક્સ કરી પણ પી શકો છો. પણ આવતા પીરિયડસ થોડું કષ્ટકારી થઈ શકે છે. 
 
webdunia
ન ખાવ આ વસ્તુઓ
 
જાણે અજાણી તમે કઈક એવી વસ્તુઓ ખાઈ લો છો, જે તમારા પેટની ગરમીને  વધારી શકે છે. આથી આ વસ્તુઓ ખાવાથી બચવું. હળદર , પાઈનપલ , પપૈયુ, ગાજર, તલ, દાડમ, ખારેક, ગોળ, અજમો, લાલ માંસ કે ડાર્ક ચોકલેટ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાળને કલરને વધારે સમય સુધી ટકાવી રાખવાના ઉપાય