Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

World Hepatitis Day- શુ છે હેપેટાઈટિસ -

હેપેટાઇટિસ
, મંગળવાર, 19 એપ્રિલ 2022 (08:44 IST)
શુ છે  હેપેટાઈટિસ - 
 હિપેટાઇટિસ ને સરળ ભાષામાં કહીએ તો આ લીવરમાં થતો સોજો છે. જેનુ મુખ્ય કારણ વાયરસનુ સંક્રમણ છે. જે સામાન્ય રીતે દૂષિત ખોરાક ખાવાથી અથવા પાણી પીવાથી, સંક્રમિત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફેલાય છે. આ કારણોસર, હિપેટાઇટિસના 5 વાયરસ એ, બી, સીડી અને ઇ છે. આમાં, ટાઈપ-બી અને સી જીવલેણ સ્વરૂપ લઈને લિવર સિરોસિસ અને કેન્સરને જન્મ આપે છે. જો પ્રારંભિક સારવાર પ્રાપ્ત કરવામાં નહીં આવે, તો સ્થિતિ ગંભીર બને છે અને લીવરને સંપૂર્ણપણે નુકસાન થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Exam Revision, practice- 10મા ની પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી, જરૂરી ટીપ્સ