Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CPR સીપીઆર એટલે શું

CPR  સીપીઆર એટલે શું
, સોમવાર, 23 ઑક્ટોબર 2023 (09:43 IST)
સીપીઆર (CPR)એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસાઇટેશન (Cardio Pulmonary Resuscitation) 
 
સીપીઆર (CPR) આપો 
જો દર્દી બેહોશ છે તો તેને સીપીઆર આપવુ શરૂ કરો. જો વ્યક્તિ શ્વાસ નથી લઈ રહ્યો કે તમને નાડી નથી મળી રહી તો તત્કાલ ચિકિત્સા સહાયતા માટે કોલ કર્યા બાદ લોહોની પ્રવાહ કાયમ રાખવા માટે સીપીઆર આપવુ શરૂ કરો  તેને કરવા માટે વ્યક્તિની છાતીના કેન્દ્ર પર જોરથે અને ઝડપથી ધક્કો આપો. એક મિનિટમાં લગભગ 100થી 120 વાર આવુ કરો. 

શા માટે સીપીઆર
જ્યારે પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અથવા શ્વાસ લેવામાં અસમર્થ હોય છે અને તે બેભાન થઈ જાય છે, ત્યારે તેનો જીવ CPR દ્વારા બચાવી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bathing Rules- સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા