Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

Typhoid Home Remedies- ટાઈફાઈડ માટે ઘરેલૂ ઉપાય

Typhoid Home Remedies in gujarati
, ગુરુવાર, 31 માર્ચ 2022 (12:12 IST)
ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. તે સ્વચ્છતાનો અભાવ અને દૂષિત ચીજો ખાવાથી થાય છે. કોઈ પણ ઋતુ હોય, પાણી ઉકાળીને પીવું વધુ ફાયદાકારક હોય છે. પાણી પીવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત મેળવવા માટે ફાયદારૂપ છે. 
 
- થોડું આદુ, તુલસીનાં પાંદડાં, ધાણાભાજી અને મરીને સારી રીતે પાણીમાં ઉકાળી લો અને તેમાં ખાંડ નાખીને તે પીવો.
 
- દરરોજ કાચી ડુંગળીના સેવનથી ટાઈફાઈડના કિટાણું મરી જાય છે અને આનું સેવન ક્ષય જેવા ભયંકર રોગમાં પણ ઘણું લાભકારી છે.
 
- ટાઈફાઈડથી રાહત મેળવવા - એક ગ્લાસ પાણીમાં ચાર પાંચ લવિંગ નાખીને ઉકાળી લો. આ પાણી ઠંડુ થાય પછી દિવસમાં ત્રણ ચાર વાર તેનુ સેવન કરો. ફાયદો થશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Basic Manners in Kids - બાળકોને જરૂર શીખડાવો આ 6 મબેસિક સોશિયલ મેનર્સ