Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 7 વસ્તુઓને ભૂલીને પણ ફરીથી ગર્મ ન કરવું

આ 7 વસ્તુઓને ભૂલીને પણ ફરીથી ગર્મ ન કરવું
, શુક્રવાર, 14 એપ્રિલ 2017 (17:02 IST)
લંચ કે ડિનરમાં બનેલું ભોજન હમેશા બચી જ જાય છે. અને અમે તેને ફરીથી ગર્મ કરીને ખાઈ પણ લે છે. પર શું તમે જાણો છો કે આવું કરવું કેટલું હાનિકારક છે. જાણો ભૂલીને પણ આ વસ્તુઓને ફરીથી ગર્મ ન કરવી. 
બટાટા
બટાટાની શાકને દરેક ઘરમાં બને છે. પણ તેને રાંધીને બહુ મોડે સુધી નહી મૂકવી જોઈએ. રાંધેલા બટાટા વધારે મોડે સુધી રાખવાથી તેમાં રહેલ પોષક તત્વ સમાપ્ત થઈ જાય છે અને ફેરીથી ગર્મ કરીને ખાવાથી ડાઈજેશન પ્રાબ્લેમ થઈ શકે છે. 

પાલક
પાલકને ફરીથી ગર્મ કરવાથી તેમાં રહેલ નાઈટ્રેટ કેટલાક એવા તત્વોમાં બદલી જાય છે જેનાથી હાનિકારક રોગનો ખતરો વધી જાય છે. 
webdunia

મશરૂમ કહેવાય છે કે મશરૂમને બનાવતા તરત પછી ખાઈ લેવું જોઈએ. તેને ફ્રિજમાં પણ નહી મૂકવું જોઈએ. મશરૂમનો પ્રોટીન તેને કાપ્યા પછી જ નષ્ટ થઈ જાય છે. જે વાસી ખાવાથી પેટ માટે ખતરનાક હોઈ શકે છે. 
webdunia

બીટ 
જો સલાદમાં બીટ  બચી જાય છે તો તેને ફ્રિજમાં મૂકી દો. અને ફરીથી ખાતા તેને થોડા કલાક પહેલા જ ફ્રિજથી બહાર કાઢીને મૂકવું અને તેને ગર્મ કર્યા વગર જ ખાવું. જો તમે બીટ  ગર્મ કરો છો તો તેમાં નાઈટ્રેટ ટોક્સિક ઉત્પન્ન થઈ જાય છે જે આરોગ્ય માટે હાનિકારક છે. 
webdunia

ઈંડા
ઈંડની ભરજીને ફરીથી ગર્મ કરતા પર ટોક્સિક છોડે છે જેને પચાવવામાં તમને મુશ્કેલીઓ થઈ શકે છે. 
webdunia

ચિકન
તાજું બનેલું ચિકન આરોગ્ય માટે હાનિકારક હોય છે. પણ ચિકનને ફરીથી ગર્મ કરીને ખાવું આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચિકનને ફરીથી ગર્મ કરવાથી તેમાં રહેલું પ્રોટીન નષ્ટ થઈ જાય છે. 
webdunia
 

ભાત 
ફૂડ સ્ટેંડર્ડની માનીએ તો અમે ભાતને ગર્મ કરતા સમયે બેક્ટીરિયા જીવિત હોય છે. જો અમે તેને રૂમ ટેમ્પ્રેચરમાં પણ રાખી શકો છો ત્યારે પણ આ બેક્ટીરિયા વધી ગણું વધી જાય છે. વાસી ભાત ખાવાથી ઉલ્ટી, ડાયરિયા જેવી શિકાયત થઈ શકે છે. તેને ગર્મ કરતા પણ આ જીવાણુ ભાતમાં જ રહે છે. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

home-careએસિડિટી થતા તરત જ અપનાવો આ ઘરેલુ નુસ્ખા