Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેફ્સાંને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે આ આહાર

ફેફ્સાંને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે આ  આહાર
, સોમવાર, 10 ઑક્ટોબર 2016 (18:02 IST)
દાડમ- એંટીઓક્સીડેંટમાં સમૃદ્દ દાડમ ફેફસાથી વિષાયક્ત પદાર્થોને હટાવે છે અને શરીરમાં લોહી પરિસંચરણને વધારે છે. આ એંટીઓક્સીડેંટને પ્રાપ્ત કરવાનું એક સારું ઉપાય છે અને એના સેવનથી કેંસર જેવા રોગો તમને દૂર રાખશે. 
એંટીઓક્સીડેંટથી સમૃદ્દ લીલી શાકભાજી ફેફસામાં રહેલ વિષાયક્ત પદાર્થોને કાઢી બહાર કરે છે. ફેફ્સાં માટે તમે તમારા આહારમાં કોબીજ, બ્રોકલીને શામેળ કરવાની જરૂર છે. તમે એનું સેવન સલાદના રૂપમાં કે શાકના રૂપમાં કરી શકો છો. 

વિટામિન સી- વિટામિન સીથી સંપૂર્ણ ફળમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સીડેંટ હોય છે. આ એંટીઓક્સીડેંટ શ્વાસ લેતા સમયે શરીરના બીજા ભાગને ઑક્સીજન પ્રદાન કરવામાં મદદ કરે છે. સંતરા, લીંબૂ, ટમેટા, કીવ, સ્ટ્રાબેરી, દ્રાક્ષ, પાઈનેપલ અને કેરીમાં વિટામિન સી હોય છે. ફેફ્સાથી વિષાયક્ત પદાર્થ કાઢાવા માટે આ ફળોની મદદ લો. 
webdunia
લસણ - લસણમાં રહેલ એલ્લિસિન નામનો સત્વ અમારા સ્વસ્થ માટે બહુ ફાયદાકારી છે. લસનમાં ઉપસ્થિત એંટીઓક્સીડેંટ ગુણ શરીર અને ફેફસાંના મુકત કણોને દૂર કરવામાં મદદ કરે છે. લસણ સંક્રમણથી લડવામાં મદદ કરે છે આ ફેફસાંના સોજાને ઘટાડે છે. લસણ દમાના દર્દીઓ માટે તમારા ભોજનમાં શામેળ કરવા યોગ્ય એક સારું ખાદ્ય પદાર્થ છે. 

આદું ભોજનમાં ચામાં લો. એમાં ઉપસ્થિત પ્રજ્વલન રોધી ગુણ પ્રદૂષણથી તમારા ફેફસાંની રક્ષા કરે છે. આ રીતે આ તમને પ્રદૂષણથી થતી શ્વાસની રોગોથી બચાવે છે.  
webdunia
દ્રાક્ષમાં એંટીઓક્સીડેંટ અને ફ્લાવોનાયડ હોય છે. આ ફળ તમને તંદુરૂસ્ત બનાવી રાખે છે. વિટામિન અને ખનિજથી ધનવાન હોવાના કારણે આ ફળ તમને ઘણા રોગોથી સુરક્ષા પ્રદાન કરે છે. 
 
પાણી - પાણી તમારા ફેફ્સાંને હાઈડ્રેટ રાખે છે અને ફેફસાં સાથે શરીરના બધા અંગો માટે લોહીના પરિસંચરણને વધારે છે. પાણી શરીરમાં રહેલ ગંધ ને બહાર કાઢે છે. 
 
 

હળદરમાં રહેલ કુરકુમિન નામનો તત્વ ફેફસાંના કેંસરના કારણે બનેલા સત્વને હટાવે છે. આ ફેફ્સાંની સોજાને ઘટાડવા અને અસ્થમાના દર્દીઓને છુટકારો અપાવે છે. 
webdunia
સફરજન આ લાલ રસીલો ફળ તમને ફેફ્સાંના કેંસરના રોગથી દૂર રાખે છે. એમાં રહેલ પોષક તત્વ, ફલાવોનૉયડ, એંટીઓક્સીડેંટ અને વિટામિન તમારા ફેફ્સાં સાથે આરોગ્યને સુધારે છે. આ ફળ તમને રોગ મુક્ત રાખવામાં મદદ કરે છે.

બેરીમાં બ્લૂવેરી, રાસ્પબેરી અને બ્લેકબેરીનો સેવન કરી શકો છો. આ બેરિઓમાં ફ્લાવોનૉયડ, ફેરોટીનૉયડ, 
ફેરોટીનૉયડ, જીજાતિન નામના એંટીઓક્સીડેંટ રહેલ હોય છે. આ એંટીઓક્સીડેંટ તમને કેંસરથી બચાવ માટે ફેફ્સાંમાં વસેલા કાર્સનિજોનને હટાવે છે અને ફેફ્સાંના સંક્રમણને ખત્મ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ સંકેતોથી ઓળખો કે તમે જરૂરિયાત પુરતુ પાણી પીવો છો કે નહી ?