Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Teeth Health - જાણો દાંત શા માટે થઈ જાય છે પીળા આ રીતે કરવી સારવાર

Teeth Health - જાણો દાંત શા માટે થઈ જાય છે પીળા આ રીતે કરવી સારવાર
, સોમવાર, 12 એપ્રિલ 2021 (20:51 IST)
દાંતના પીળા પડવું કોઈ નવી સમસ્યા નહી છે. દુનિયામાં સામાન્ય રીતે બધા લોકો આ સમસ્યાથી પસાર હોય છે. દાંત અમારી પર્સનેલિટીનો મુખ્ય ભાગ હોય છે. તેથી લોકો તેને આરોગ્યકારી સાફ, સફેદ અને સુંદર રાખવાની કોશિશ કરે છે. પીળા દાંતથી છુટકારો મેળવા માટે હમેશા ટીથ વાઈટનિંગનો સહારો લે છે. પણ ઘણા લોકો આ તરીકા પર વિશ્વાસ નહી કરે છે. કારણ કે તેમનો માનવું છે કે તેનાથી દાંતના આરોગ્યને પણ નુકશાન પહોંચે છે. તે સિવાય પણ રીત છે તેનાથી દાંતને સફેદ અને ચમકદાર બનાવી શકાય  છે. 
તેની સારવાર કરવાથી પહેલા જરૂરી છે કે અમે તેના કારણ પણ જાણીએ. 
- વધારે કૉફી અને કાર્બ યુક્ત આહાર 
- દાંતના સતત ઉપયોગના કારણે ઈનેમલનો પાતળું થવું. 
- ચમ્મચમાં હળદર પાઉડર અને ગિલાસમાં રાખેલું હળદર પાણી. 
- ઉમ્રની સાથે દાંતનો પીળું પડી જવું. 
- કોઈ દવાના રિએક્શનના કારણથી 
 
આ રીતે મેળવો સફેદ અને સ્વસ્થ દાંત 
1. સફરજનનો સિરકો- એક અભ્યાસ પ્રમાણે સફરજનનો સિરકો દાંતને સફેદ કરવામાં ફાયદાકારી જરૂર સિદ્ધ થઈ શકે છે. પણ તેનો ઉપયોગ ન્યૂનતમ માત્રામાં થવું જોઈએ 
 
અને નિયમિત નહી થવું જોઈએ કારણકે આ દાંતની સતહને નુકશાન પહોંચાડે છે. 
2. બ્રશ કરવું- સ્વસ્થ દાંતને સફેદ કરવાનો પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. 
3. સ્વસ્થ ડાઈટ વિટામિન સી, ફાઈબર, ફળ અને શાકથી ભરપૂર ડાઈટ લેવી જોઈએ. આ તમારા દાંતના સ્વાસ્થયની સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારી સિદ્ધ થશે. બેરીજ, કૉફી, ચુકંદર જેવી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના સમયગાળામાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે, આ 3 વસ્તુઓને દરરોજ ગરમ પાણીમાં પીવો.