Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભોજનમાં તડકો કે વઘાર લગાવો, આરોગ્યના આ 5 ફાયદા મેળવો

ભોજનમાં તડકો કે વઘાર લગાવો, આરોગ્યના આ 5 ફાયદા મેળવો
, મંગળવાર, 26 જાન્યુઆરી 2021 (11:52 IST)
ભોજનને કઈક જુદો જ સ્વાદ આપીને તેને સ્વાદિષ્ટ બનાવા માટે તડકો લગાવાય છે. જેથી બધા મસાલાનો યોગ્ય સ્વાદ તેમાં ઓગળી જાય. પણ શું તમે જાણો છો કે વઘાર લગાવવાથી આરોગ્યને પણ ઘણા ફાયદા હોય છે. અત્યારે જ જાણો આ 5 ફાયદા 
 
વધાર તમારી પ્રતિરોધક ક્ષમતાને વધારીને તમને ઈફેક્શન અને શરદી-ખાંસી જેવા ઘણા રોગોથી બચાવે છે. તેનો મુખ્ય કારણ છે તેમાં લસણનો પ્રયોગ, જે વધારેપણ આ સ્વાસ્થય સમસ્યાઓની સારવારના રીતે પ્રયોગ હોય છે. 
 
2. આ તમને શરીરના જુદા-જુદા અંગમાં હમેશા દુખાવાથી છુટકારો અપાય છે. કારણકે તેમાં આખા મસાલા, જેમ કે લાલ મરચા, કાળી મરી વગેરેનો પ્રયોગ હોય છે જે વિટામિંસ આપવાની સાથે દુખાવાથી પણ રાહત અપાવે છે. જાણપડને રોકવામાં પણ આ ફાયદાકારી છે. 
 
3. વધારમાં ઉપયોગ થનારી રાઈ અને જીરું, તમને પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો આપવાની સાથે માંસપેશીય અને હાડકાના દુખાવાથી રાહત આપવામાં સહાયક છે. આટલું જ નહી આ કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને ઈમ્યુન પાવર વધારવામાં પણ સહાયક છે. 
 
4. લીમડોના વગર વઘારનો યોગ્ય સ્વાદ જ નહી આવે. સરસ સ્વાદની સાથે-સાથે આ તમને ઘણા વિટામિંસ આપે છે અને તમારું પાચનતંત્ર અને દિલને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. ડાયબિટીજથી બચવા અને વાળને કાળા બનાવી રાખવાના આ યોગ્ય લાભપ્રદ છે. 
 
5. વઘારમાં હળદરનો પ્રયોગ તમને ઈંફેક્શનથી બચાવાવા અને એંટીબાયોટિક તત્વ, પ્રતિરોધક ક્ષમતા વધારીને તમારા સ્વાસ્થયની રક્ષા કરે છે. એમજ શરદીથી પણ તમને બચાવવામાં આ મદદ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી લવ શાયરી