Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

લૂથી બચાવશે કાચા બટાટાના રસ જાણો એવા જ 10 ઘરેલૂ ઉપાય

લૂથી બચાવશે કાચા બટાટાના રસ જાણો એવા જ 10 ઘરેલૂ ઉપાય
, ગુરુવાર, 26 એપ્રિલ 2018 (07:54 IST)
હેલ્થ ડેસ્ક ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટીઇ થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. તેક માથાના દુખાવા , ચક્કર ,  હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. એમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેના ઉપયોગ કરીને તમે લૂથી બચી શકો છો. 
 
* કાચા બટાટાના રસમાં મધ મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા કાચા બટાટાના રસ કાઢી શરીર પર લગાવો. 
 
* લૂ લાગતા ડુંગળી ના રસ કાઢી શરીર પર ઘસો. 
 
* કોથમીરના રસમાં ખાંડ અને પાણી મિક્સ કરીને પીવાથી લૂથી બચાવ થાય છે.  
 
* લૂ લાગતા કોથમીરના રસમાં બર્ફના પાણી મિકસ કરી પગના તળિયે લગાવવાથી આરામ મળે છે. 
 
* શરબતમાં બર્ફ નાખી પીવાથી લૂથી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા બર્ફના પાણીમાં સ્પંજ કરો. કે બર્ફના પાણીમાં ચાદર પલાળી શરીર પર લપેટી લો. 
 
* ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ પીવાથી લૂથી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા ફુદીનાના પાનને વાટીને શરીર પર લેપ કરો. 
 
* કાચા કેરી કાચા કેરીના શરબત બનાવીને પીવાથી લૂથી બચાવ થાય છે. 
 
* લૂ લાગતા કેરીની ગઠળીના પાવડરને દહીં માં મિક્સ કરી ખાવો. 
 
* લૂ લાગતા આમલીના ગુદાને માથા અને હાથ પગના તળિયે લગાવો. 
 
* આમલીના ગુદાને પાણીમાં ઘોળીને પીવાથી પણ લૂથી બચાવ થાય છે. 
 
* મેથીના પાંદળીઓના રસમાં પાણી અને મધ મિક્સ કરી પીવાથી પણ લૂથી બચાવ થાય છે. 
 
* બકરીના દૂધમાં શાકર નાખી પીવાથી લૂમાં આરામ મળે છે. 
 
* લૂ લાગતા બકરીના દૂધ હાથ-પગના નખ અને પગના તળિયે લગાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રૂદ્રાક્ષ પહેરવાથી આરોગ્યની આ 6 સમસ્યાઓથી રહો છો દૂર