Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips - ચમચીનો આ TEST બતાવશે તમારી અંદરની આ બીમારીઓ વિશે...

Health Tips - ચમચીનો આ TEST બતાવશે તમારી અંદરની આ બીમારીઓ વિશે...
, શનિવાર, 13 મે 2017 (12:38 IST)
હેલ્ધી રહેવા માટે તમારે હંમેશા તમારુ રેગ્યુલર ચેકઅપ જરૂર કરાવવુ જોઈએ. પણ અનેકવાર આપણા શરીરના કેટલાક સંકેતો પર ધ્યાન નથી આપી શકતા અને બીમારી મોટી થઈ જાય છે. આજે અમે તમારે માટે લાવ્યા છે ચમચી ટેસ્ટ. આ ટેસ્ટને તમે ઘરે કરી શકો છો.  આ માટે કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી. બસ તમારે એક સરળ કામ કરવાનુ છે.  આજે અમે તમને બતાવી રહ્યા છે આ ટેસ્ટ વિશે... 
 
આગળની સ્લાઈડમાં વાંચો આ ટેસ્ટ પહેલા શુ કરવાનુ છે. 
 
આ ટેસ્ટ તમારે સવાર -સવારે કરવાનો છે. આ ટેસ્ટને કરવા માટે તમારે ખાલી પેટ રહેવુ પડશે.  અહી સુધી કે તમે પાણી પી નથી શકતા. હવે આ ટેસ્ટને કરવા માટે સૌ પહેલા એક સ્ટીલની ધોયેલી ચમચી લો. આ ચમચીની સંપૂર્ણ કિનારીને તમરા જીભ પર રગડો. તેને જીભથી એ રીતે ભીની કરી લો કે તમારી સ્લાઈવા તેમા સારી રીતે લાગી જાય. 
 
ત્યારબાદ આ ચમચીને એક પ્લાસ્ટિકની બેગમાં મુકીને તેને સૂર્યની રોશનીમાં મુકવાની છે. ત્યારબાદ આ ચમચીને પ્લાસ્ટિકના બેગમાંથી બહાર કાઢો અને તેના પર હાથ લગાવ્યા સિવાય જાણો તમને કંઈ બીમારી છે. 
 
આ ચમચી બતાવશે આ લક્ષણ 
 
જો તમારી ચમચીમાં કોઈ દુર્ગંધ નથી આવી રહી કે પછી તેમા કોઈ નિશાન નથી પડ્યા તો તમારા બધા ઓર્ગન સારી સ્થિતિમાં છે. 
 
જો ચમચીમાંથી કોઈ દુર્ગંધ આવી રહી છે તો આ ફેફસાના ઈંફેક્શન તરફ ઈશારો કરે છે. 
 
જો એમોનિયાની જેમ જ દુર્ગંધ આવી રહી ચે તો આ કિડની આઈલમેંટની તરફ ઈશારો કરે છે. 
 
જો તેમાથી કોઈ ફ્રૂટી દુર્ગધ આવી રહી છે તો તમને ડાયાબિટીઝ હોઈ શકે છે. 
 
જો ચમચી પર સફેદ નિશાન આવી ગયુ છે તો તમારી બોડીમાં વાયરસ અને ઈફેક્શન તરફ ઈશારો કરે છે. 
 
આ આલેખમાં આપવામાં આવેલ માહિતી પર અમે કોઈ દાવો નથી કરતા કે આ પૂર્ણતયા સત્ય અને સટીક છે અને તેને અપનાવવાથી અપેક્ષિત પરિણામ મળશે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Beauty tips- સુંદર મહિલાઓના 5 બ્યુટી સીક્રેટ્સ