Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

જો તમને જોઈએ પાતળી કમર, તો દરરોજ ખાવું આ લાલ ફળ

slim belly
, મંગળવાર, 5 જૂન 2018 (05:33 IST)
દરરોજ એક સફરજન ખાવાથી કમરની ચરબી વધવાની શકયતા આશરે 21 ટકા ઓછી થઈ જાય છે. સફરજનમાં વિટામિન એ અને સી, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર બહુ હોય છે. 
આ એ પોષક તત્વ છે જે આરોગ્યયકારી બનાવે છે. તેમાં ભરપૂર માત્રામાં મળેલ એંટીઓક્સીડેંટસ છિપાયેલા છે. લાલ સફરજનની અન્ય પ્રજાતિ કરતા વધારે એંટી ઓક્સીડેંટ હોય છે. 
 
આ કારણે લાલ સફરજન કેંસર, શુગર, હૃદય રોગ અને પાર્કિસન અને અલ્જાઈમર જેવા મગજ રોગ સંબંધી સમસ્યાઓમાં ખૂબ લાભકારી રહે છે. 
લાલ સફરજનમાં રહેલ ફ્લોવોનાઈડ તત્વ એંટી ઓક્સીડેંટનો કામ કરે છે. આ શરીરની તોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે તેનાથી મગજની કોશિકાઓ સ્વસ્થ રહે છે. 
 
તેમાં પ્રોટીન-વિટામિનની સંતુલિત માત્રા અને કેલોરી ઓછી હોય છે જેનાથી આ હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક છે. 
હાઈ બ્લ્ડપ્રેશર કે કોઈ બીજી સમસ્યાના કારણે જે લોકો ઓછું મીઠુંનો સેવન કરે છે તેના માટે સફરજન સુરક્ષિત અને લાભકારી છે કારણકે સફરજનમાં સોડિયમની માત્રા નહી સમાન હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ રીતે 5 મિનિટમાં બનાવો કાચી કેરીની મીઠી ચટણી