Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો Momos ના સાઈડ ઈફેક્ટ

જાણો Momos  ના સાઈડ ઈફેક્ટ
, રવિવાર, 2 જુલાઈ 2017 (10:22 IST)
મોમોજ બહુ ટેસ્ટી હોય છે, આ મેંદાથી બને છે. જો તમે દરરોજ તેને ખાઓ છો તો એ તમારા માટે ખતરનામ સિદ્ધ થઈ શકે છે. આજકાલ દરેક ગળી પર મોમોજની દુકાન પર લોકો બહુ શોખથી ખાતા જોવાય છે. પણ આ મોમોજના સાઈડ ઈફેક્ટ પણ છે. 

ચાઈનીઝ રેસીપી - વેજીટેબલ મોમોસ

મેંદા એક પરિષ્કૃત ઘઉંનો લોટ હોય છે. તેમાં ફાઈબર નહી હોય છે. મેંદાને સફેસ અને ચમકદાર બનાવા માટે બેંજોઈલ પરાઓક્સાઈડથી બ્લીચ કરાય છે. જે બહુ હાનિકારક હોય છે. મેંદ ખાવાથી બૉડીમાં શુગર લેવલ વધી જાય છે. તેમાં હાઈ ગ્લાઈસેમિક ઈંડેક્સ હોય છે. બ્લ્ડ શુગર વધવાથી લોહીમાં ગ્લૂકોજ જમવા લાગે છે. બોડીમાં કેમિકલ રિએક્શનથી હૃદય સંબંધી રોગ થવા લાગે છે. 
મેંદાથી બનેલા મોમોજમાં ફાઈબર નહી હોય છે. જેના કારણે પેટમાં કબ્જની સમસ્યા થવા લાગે છે. મેંદામાં ગ્લૂટન હોય છે જે ફૂડ એલર્જી પૈદા કરે છે. સતત સેવનથી ઈમ્યૂન સિસ્ટમ પણ નબળું થઈ જાય છે. મેંદાને બનાવતા સમયે તેમાં પ્રોટીન નિકળી જાય છે. આ એસિડિક બની જાય છે. તેથી હાડકાઓનો કેલ્શિયમ અવશોષિત થઈ જાય છે. ---webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Try this : આટલા આરોગ્ય સંબંધી ઉપાયો અજમાવી જુઓ(VIdeo)