Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગર્ભસ્થ બાળકને કૈસરથી બચાવશે પાલક, હેલ્ધી બાળક માટે ડાયેટમા કરો સામેલ

ગર્ભસ્થ બાળકને કૈસરથી બચાવશે પાલક, હેલ્ધી બાળક માટે ડાયેટમા  કરો સામેલ
, શનિવાર, 16 જાન્યુઆરી 2021 (17:20 IST)
ગર્ભાવસ્થામાં પ્રોટીનથી ભરપૂર આહાર, દાળ, બીંસ, પાલક, ઈંડા અને ચિકન ન ખાનારી મહિલાઓ પોતાના થનારા બાળકને પ્રોસ્ટેટ કૈસર પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. 
 
જર્નલ ઓફ ગેરેંટોલૉજી માં છપાયેલા એક અમેરિકી અભ્યાસમાં આ દાવા કરવામાં આવ્યો છે. શોઘકર્તાઓના મુજબ પ્રોટીન ગર્ભસ્થ શિશુમાં ટેસ્ટૉસ્ટેરૉન અને ઑઈસ્ટ્રોજન હાર્મોનનુ સ્તર સંતુલિત રાખે છે. 
 
જર્નલ ઓફ ગેરેંટોલોજી માં છપાયેલા એક અમેરિકી અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. શોધકર્તાઓ મુજબ પ્રોટીન ગર્ભસ્થ બાળકમાં ટેસ્ટોસ્ટેરૉન અને 
 ઑઈસ્ટ્રોજન હાર્મોનનુ સ્તર સંતુલિત રાખે છે. 
 
વિવિધ અભ્યાસમાં પુરૂષોના પ્રોસ્ટેટમાં કેંસરને જન્મ આપનારા ટ્યુમરના વિકાસ માટે ટેસ્ટૉસ્ટેરૉન હાર્મોનની ઉણપને મુખ્ય રૂપથી જવાબદાર ઠેરવી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સક્સેસ મંત્ર/ પ્રેરક કથા - જીવનમાં લક્ષ્ય મેળવવા માટે અનુભવ અને આત્મજ્ઞાન પણ છે ખૂબ જરૂરી