Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીપી વધી ગયુ છે તો પીવો એક ગ્લાસ બટાકાનો રસ

બીપી વધી ગયુ છે તો પીવો એક ગ્લાસ બટાકાનો રસ
, ગુરુવાર, 23 મે 2019 (14:51 IST)
જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારો ડાયેટ મેનૂ એકદમ યોગ્ય હોવો જોઈએ. આ માટે તમારે હાઈ બ્લડ પ્રેશર ડાયેટ ચાર્ટ બનાવી લેવુ જોઈએ. જેમ એ નક્કી કરવામાં આવે કે હાઈ બીપીમાં શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ. જો તમે પણ આ વાતને લઈને દુવિદ્યામાં છો કે હાઈ બ્લડ પ્રેશરમાં શુ ખાવ અને હાઈ બ્લડ પ્રેશરને તરત કંટ્રોલ કેવી રીતે કરો અને બ્લડ પેશર કેટલુ હોવુ જોઈએ તો આ વાતોનો જવાબ અમે તમને આપી રહ્યા છીએ.  
 
- એક વાત સત્ય છે કે બટાકા સૌથી વધુ કાર્બોહાઈડ્રેટવાળુ શાક છે. પણ આ સાથે જ એક વાત એ પણ સત્ય છે કે તમારા ખોરાકમાં તેને સામેલ કરવુ સૌથી વધુ આરોગ્યપ્રદ સાબિત થઈ શકે છે. 
 
- બટાકામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, વિટામિન બી, કૉપર, ટ્રાઈપ્ટોફન, મૈગ્નેઝ અને આંખોના આરોગ્યને સારુ કરનારુ લુટિન્સ હોય છે. 
 
- બટાકુ એક એવુ શાક છે જે લગભગ દરેક ઘરમાં મળી જ જાય છે. આમ તો તમે તેનાથી ઘણુ બધુ બનાવતા હશો પણ શુ તમે તેના હેલ્થ બેનિફિટથી પરિચિત છો. તમને કદાચ ખબર નહી હોય પણ હાઈ બીપીને નિયંત્રિત કરવામાં બટાકુ ખૂબ કામ આવે છે. તો ચાલો જાણીએ તેના વિશે.. 
 
-બટાકુ આમ તો આરોગ્ય માટે લાભકારી છે પણ તમે તેને તળવાના કે સેકવાના સ્થાન પર આમ જ ખાવ. બટાકામાં બધા ટ્રાસ ફૈટ પણ ભરપૂર હોય હ્ચે અને બ્લડ પ્રેશર લેવલને ઝડપથી વધારવાનુ કામ કરે છે. તમે તાજા બટાકાનુ જ્યુસ પી શકો છો. આ માટે બટાકાને સાફ કરો અને તેને ગ્રાઈંડ કરી લો. ત્યારબાદ પેસ્ટને ગાળીને જ્યુસ કાઢી લો. બની શક્તો તો બટાકાને છાલટા સાથે ખાવ. જો કે આ નુસ્ખાનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. લીલા રંગના બટાકાને તમારા આહારમાં સામેલ કરો. 
 
-  બટાકામાં ઘણા વધુ પ્રમાણમાં ક્લોરોજેનિક એસિડ અને એંથોસાયનિન કૈમિકલ હોય છે. જે બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદગાર છે.  લીલા રંગના બટાકામાં રહેલા પોલિફેનોલ નામનુ તત્વ પણ ખૂબ મદદગાર સાબિત થાય છે. 
 
-  બટાકામાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. વધુ પોટેશિયમવાળો ખોરાક બીપી વધારવામાં મદદરૂપ હોય છે. બીપી ઓછુ થવાની ફરિયાદ થતા ડાયેટમાં બટાકા, બીટ, ગાજર, સંતરા, અને કેળાનો સમાવેશ કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાસી રોટલી ખાવાના 5 આરોગ્ય ફાયદા