Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય

નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય
, બુધવાર, 8 મે 2019 (05:16 IST)
નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ  એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે. 

નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય  આંગળીથી નખના નીચેના ભાગને દબાવો અને છોડવું આવું જ્યારે સુધી કરો જ્યારે ઠીક ન થઈ જાય. 
 
- શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું . તેનાથી થોડા જ સમયમાં દુખાવો ઠીક થઈ જશે. 
 
- નસ ચઢતા હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુખાવો દૂર હોય છે. 
 
- મીઠા સિવાય તમે કેળાનું પણ સેવન કરી શકો છો. કેળાના સેવનથી દુખાવામાં રાહત મળે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમના કારણે આ દુખાવામાં રાહત મળી શકે છે. કેળાના સેવનથી શરીરની બધી કમી દૂર થઈ જાય છે. 
 
- જો તમને આ પરેશાની રાત્રિના સમય હોય છે તો તમે પગ નીચે ઓશીંકા મૂકી લો. 
 
- દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે તે જગ્યા પર બરફમી શેકાઈ કરી શકો છો. ઠંડી શેકાઈથી નસ ઉતરી જાય છે અને દુખાવો દૂર હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મસાજ માટે પાર્લર જવું જ જરૂરી નથી, ઘરે જ કરો ચેહરાની મસાજ