Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

loose motionની સમસ્યામાં ખૂબ કારગર છે આ ઘરેલૂ ઉપાય

loose motionની સમસ્યામાં ખૂબ કારગર છે આ ઘરેલૂ ઉપાય
, મંગળવાર, 22 માર્ચ 2016 (11:34 IST)
વરસાતના મૌસમમાં લૂજ મોશન એક ખૂબ સામાન્ય સમસ્યા છે. ખાવા-પીવામાં થોડી બેદરકારી પણ એના કારણ બની જાય છે. જાડા લાગતા પર શરીરના મિનરલ્સ અને પાણી તેજીથી બહાર થઈ જાય છે. જેથી દર્દીને નબળાઈ થવા લાગે છે. 

 
જેને એક વાર આ સમસ્યા થઈ જાય છે , એને એક વર્ષમાં બે થી ત્રણ વાર પણ આ સમસ્યાના સામનો કરવો પડી શકે છે. જાડાની સમસ્યા વાર-વાર ન થાય એના માટે એલોપેથિક દવાઓના સિવાય ઘરેલૂ ઉપાયને અજમાવા જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે ડાયરિયાથી નિપટારા માટે થોડા ઘરેલૂ ઉપાય  ,જે આ સમસ્યાથી બહુ જલ્દી રાહત અપાવે છે. 
 
1. ફૂડ પ્વાઈજનિંગ
2. ઈંફેક્શન
3. બહુ વધારે ખાવાથી એટલે કે ઓઅવર ઈંટિંગ 
4. ભોજનથી એલર્જી 
5. વધારે કબ્જિયાત થતા 
6. શરીરમાં પાણીની ઉણપ થતા વગેરે એના પ્રમુખ કારણ 
 
ડાયરિયાના લક્ષણ 
1. તાવ 
2. અચાનક વજન ઓછું થવું 
3. સ્ટ્રલના રંગ ડાર્ક થવું 
4. સ્ટ્રલમાં લોહી આવું 
 
ઘરેલૂ ઉપાય 
 
મેથી દાણા 
1. મેથી દાણામાં એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ પ્રાપર્ટીજ મળે છે. 
 
2. એક ચોથાઈ ચમચી મેથી દાણા પાવડર ઠંડા પાણીથી લો. આથી પેટની ગર્મી દૂર થશે અને જાડાની સમસ્યાથી મુક્તિ મળી જાય છે. 
 
3. આ પાવડર ખાલી પેટ બે થી ત્રણ દિવસ સુધી લેવા જોઈએ. ખૂબ જલ્દી આરામ મળે છે. 
webdunia

લેમનેડ 
૧. નીંબૂના રસમાં એંટી ઈંફ્લામેંટ્રી ગુણ હો ય છે. આથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે.
 
2. એક નીંબૂના રસમાં એક ચમચી મીઠું અને થોડી માત્રામાં  ખાંડ મિક્સ કરી પીવો. 
 
3. આ ઉપાય અજમાવી સાથે થોડું ભોજન કરીલો. આ તમને આ સમસ્યાથી જલ્દી છુટકારો આપશે. 
 
webdunia

આદું
 
1. આદુંના એંટી ફંગલ અને એંટી બેક્ટીરિયલ પ્રાપર્ટીજ હોય છે . અડધી ચમચી આદુંના પાવડરને છાછ સાથે લો. 
 
2. આ મિશ્રણને દિવસમાં બે ત્રણ વાર લેવાથી ડાયરિયાથી રાહત મળે છે. 
webdunia

દૂધી 
1. દૂધીને પાચનતંત્ર માટે ખૂબ સારી ઔષધિ છે. એક દૂધીને લઈને ચાણી લ ઓ એને છોલીને કાપી લો. અને મિક્સરમાં એના રસ કાઢો. 
 
2. મિક્સરમાં એના રસ કાઢો. 
 
3. આ રસને  ગાણીને દિવસમાં  બે ત્રણ વાર પીવો . જાડાની સમસ્યા દૂર થઈ જશે. 
 
webdunia

દાડમ 
1. દાડમ લૂજ મોશનસની સમસ્યામાં રામ બાણ દવાની રીતે કામ કરે છે . દાડમના બીયડને ચાવો. 
 
2. દિવસમાં ઓછામાં ઓછા બે વાર દાડમના જ્યૂઅ પીવો. 
 
3. દાડમની પાંદડિઓને ઉકાળીને આ પાણીને ગાળીને પીવાથી જાડામાં આરામ મળે છે. 
 

સરસિયાના બીયડ 
 
1. સરસિયાના બીયડમાં એંટી બેક્ટીરિયલ ગુણ હોય  છે. આથી એને ડાયરિયાની સમસ્યામાં રામબાણ ગણાય છે. .સરસિયાને એક ચોથાઈ ચમછી બીયદને એક કપ પાણીમાં એક કલાક માટે પલાળી નાખો. 
 
2. એક કલાક પછી આ પાણીને ચાળીને પી લો. 
 
3. આ ઉપાય એક દિવસમાં બે ત્રણ વાર રીપીટ કરો. ડાયરિયાની સમસ્યાથી બહુ જલ્દી આરામ મળી જશે. 
webdunia

કાચું પપૈયું 
1. કાચું પપૈયું  જાડાની સમસ્યામાં એક સારી દવાના કામ કરે છે. 
 
2. કાચું પપૈયુંને છીણીને નાના-નાના ટુકડા કરી બાફી લો. 
 
3. એના પાણીને ગાળીને જ્યારે હૂંફાળુ રહે ત્યારે પીવું. જાડા બંદ થઈ જશે. 
 
4. આ પાણી દિવસમાં ત્રણ ચાર વાર પીવો. 
webdunia

બાફેલા ભાત 
 
1. બાફેલા ભાત એટલેને કૂકરમાં બનેલા ભાતને તાજા દહીં સાથે ખાવો. 
 
2. દિવસ ભર બે થી ત્રણ વાર દહીં ભાત ખાવાથી જાડાની સમસ્યાથી મુક્તિ મળી જાય છે. 
 
webdunia

છાશ
1. જાડાની સમસ્યાથી તરત રાહત મેળવા માટે છાશથી સારા કોઈ ઉપચાર નથી. 
 
2. એક ગિલાસ છાશમાં થોડા મીઠું ,એક ચપટી કાળી મરી , જીરું અને થોડી હળદર નાખી પીવાથી જાડામાં આરામ મળે છે. 
 
3. દિવસમાં બે ત્રણ વાર એવી એક ગિલાસ છાશ બનાવી પીવી જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati