Lice Treatment at Home: જૂ એક પ્રકારનો જીવ છે જે માણસના માથાને તેમનો ઘર બનાવી લે છે. આ વાળની જડમાં રહીને ન માત્ર લોહી ચૂસે છે પણ માથાના દુખાવા, ખંજવાળ અને ત્વચાના સંક્રમણ જેવી સમસ્યાઓને પણ જન્મ આપે છે. ઘણી વાર આ શર્મિદગીનો કારણ પણ બની જાય છે. તેની સંખ્યા તીવ્રતાથી વધે ચે આ
કારણથી એક થી બીજી વ્યક્તિમાં સરળતાથી ચાલી જાય છે. તેથી એવા કોઈ પણ વ્યક્તિને જૂની સમસ્યા હોય તો તેનાથી દૂરી બનાવીને રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ વાર
વાર માથામાં ખંજવાળ કરી રહ્યો છે તો સમજી લેવુ જોઈએ કે તેમના માથામાં જૂ થઈ શકે છે અને ચેતી જાઓ કારણ કે
જૂ ની સમસ્યાથી પરેશાન વ્યક્તિના કપડાના ઉપયોગ કરવા કે પથારી શેયર કરવાથી તમે પણ તેના શિકાર થઈ શકો છો.
- જૂ થી પરેશાન વ્યક્તિની સાથે ટોપી, ટોવેલ કે કાંસકો શેર કરવાથી તમારા માથામાં પણ જૂ થઈ શકે છે.
જૂ ની સમસ્યાની ટાટા - બાય બાય કરવાના ઘરેલુ ઉપાય
લીમડો - લીમડાનો તેલ ખૂબ અસરદાર હોય છે કારણ કે આ ખૂબ કડવુ હોય છે જેનાથી વધારે મોડે સુધી જૂને વાળમાં જીવીત નહી રહી શકે છે તેના માટે રાત્રે લીમડાનો તેલ
લગાવીને સૂઈ જાઓ અને સવારે હળવા ગરમ પાણીથી વાળ ધોઈ લો.
પેટ્રોલિયમ જેલા - પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ સામાન્ય રીતે હોંઠ અને ત્વચાને શુષ્કતાથી બચાવવા માટે કરાય છે. પણ વાળમાં લગાવીને જૂ થી મુક્તિ મળી શકે છે.
લીંબૂ અને લસણ- જૂ ને દૂર ભગાડવા માટે આ એક કારગર ઉપાય છે. લીંબુના રસમાં વાટેલુ લસણ અને બદામ મિક્સ કરી લો. તેને એક કલાક સુધી રાખો અને હૂંફાણા પાણીથી ધોઈ લો.
વિનેગર કે સરકો- વાળમાં એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો.
ઑલિબ ઑયલ- જેતૂનના તેલથી જૂ મરી જાય છે અને ફરીથી નથી આવતી.
બેકિંગ સોડા - બેકીંગ સોડામાં કંડીશનર મિક્સ કરી લગાવવાથી જૂ મરી જાય છે. તેના માટે ત્રણ તિહાઈ ભાગમાં કંડીશનરમાં એક તિહાઈ ભાગ બેકિંગ સોડાનો લો અને વાળમાં લગાવો. હવે કાંસકોથી જૂને કાઢો અને શેંપૂથી વાળ ધોઈ લો.