Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાબુલી ચણા ખાવાના લાભ

kabuli chana benefits

કાબુલી ચણા ખાવાના લાભ
, શનિવાર, 14 મે 2016 (00:14 IST)
કાબુલી ચણા ઘણા ગુણોથી ભરપૂર હોય છે. એને રાત્રે પલાળીને સવારે ખાઈ શકાય છે.  એ તમે કોરા કે બટાટા સાથે પણ બનાવી શકો છો. એને અંકુરિત કરીને પણ ખાઈ શકાય છે. આવો જાણી કાબુલી ચણા(છોલે)  ખાવાથી શું-શું ફાયદા થાય છે. 

 
1. આ ગેસ કરતા નથી અને શરીરમાંથી ઝેરીલા પદાર્થને બહાર કરે છે.  
 
2. આનાથી પેટ સાફ અને હળવુ રહેશે, પાચન શક્તિ પ્રબળ બની રહેશે. 
 
3. ખાધેલું શક્તિ આપશે, જેથી શરીર ચુસ્ત-દુરૂસ્ત અને શક્તિશાળી બન્યું રહેશે. 
 
4. જાડાપણું, નબળાઈ, ગૈસ, ડાયાબીટિશ, હૃદય રોગ બવાસીર ભંગદર જેવા રોગ નહી થાય. 
 
5. ચણાના લોટનું  ઉબટન શરીર પર લગાવીને સ્નાન કરવાથી ખંજવાળ અને રોગ નષ્ટ થાય છે અને ત્વચા ચમકશે. 
 
6.જો માણસ ચણાનું  નિયમ પૂર્વક સેવન કરે તો ઘોડાની જેમ શક્તિશાળી, સ્ફૂર્તિલો, સુંદર અને પરિશ્રમી કાયમ રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમારા શરીર માટે રામબાણ ઈલાજ છે અડદની દાળ