Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરીરને ફોલાદ જેવું બનાવશે આ ... જાણો 10 ફાયદા

શરીરને ફોલાદ જેવું બનાવશે આ ... જાણો 10 ફાયદા
, બુધવાર, 20 ડિસેમ્બર 2017 (11:48 IST)
આજની દોડધામના જીવનમાં આટલું માનસિક તનાવ રહે છે કે ઘણા લોકોને સમયથી ભોજન નહી કરી શકતા. ઘણા લોકો તો આવા પણ છે જે સમયથી પૌષ્ટિક ભોજનનો સેવન કરે છે પણ તેમનો શરીર દુબળો-પાતળું નબળુ જ રહે છે.  એવી લોકોને દર અરોજ સવારે ચણા અને ગોળનો સેવન કરવુ, 
1. 1 1 1    1હાડકાઓ માટે ફાયદાકારી 
તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનો દરરોજ સેવન કરવાથી હાડકાઓ મજબૂત હોય છે. ગઠિયાના રોગીઓ માટે આ બહુ જ ફાયદાકારી છે. 
2. મજબૂત દાંત 
તેમાં ફાસ્ફોરસની માત્રા ખૂબ વધારે હોય છે. તેનાથી દાંત મજબૂત હોય છે. અને આ દરેક ઉમ્રના લોકો માટે લાભકારી છે. 
3.માંસપેશીઓને મજબૂત બનાવે છે. 
4. ચણામાં પૂરતી માત્રામાં પ્રોટીન હોય છે જેનાથી શરીર થોડા જ દિવસોમાં ફોલાદ બની જાય છે. 
5. તેજ મગજ 
આ બાળકો માટે ખૂબસારું આહાર છે. તેનો સેવન કરવાથી મગજ તેજ હોય છે કારણકે તેમાં વિટામિન સી ખૂબ માત્રામાં હોય છે. તેથી બાળકોને સ્નેક્સમાં ચણા ગોળ 
 ખવડાવવાની ટેવ નાખો. 
6. સુંદરતા નિખાર
તેમાં જીંક વધારે માત્રામાં હોય છે. નિયમિત રૂપથી તેનો સેવન કરવાથી ત્વચામાં ખૂબ નિખાર આવે છે. અને ત્વચાને ધૂપથી થતા નુકશાનથી પણ બચાવે છે. 
7. ચણા અને ગોળ સાથે ખાવાથી પ્રોટીન અને ઉર્જાની બધી જરૂર પૂર્ણ હોય છે. 
8. તેમાં બી 6 હોય છે જે યાદશક્તિ વધારે છે. 
9. તેના સેવનથી રક્ત કણિકાઓ બને છે જેનાથી શરીર સ્વસ્થ રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબુદાણાથી થાય છે આ 10 ફાયદા