Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips- શું તમે જાણો છો Hypercidity માં શું ખાવું, શું ન ખાવું

Health Tips- શું તમે જાણો છો Hypercidity માં શું ખાવું, શું ન ખાવું
, રવિવાર, 29 માર્ચ 2020 (15:04 IST)
અમ્લપિત્તને હાઈપરએસિડિટી પણ કહે છે. આ એક પિત્ત વિકાર છે. જે શરીરમાં પિત્તની કેટલાક કારણની વધારે પ્રમાણના કારણે થઈ જાય છે. જ્યારે આ કુપિત થઈને અમ્લીય કે ખાટો થઈ જાય છે આવો જાણીએ હાઈપરએસિડીટી થતા પર શું કરવું
 
હાઈપરએસિડિટીમાં શું ન ખાવું... 
નવા ધાન, વધારે મરચા-મસાલા વાળા ખાદ્ય પદાર્થ, માછલી, માંસાહાર, મદિરાપાન, ગર્મ પદાર્થ, ગરમ ચા-કૉફી, દહીં અને છાછનો પ્રયોગ સાથે કે તુવેર દાળ અને અડદ દાળનો પ્રયોગ કદાચ ન કરવું. 
 
અમ્લપિત્ત રોગમાં શું ખાવું 
હાઈપરએસિડીટી અમ્લપિત્ત રોગીને શાકર, આંવલા, ગુલકંદ, મુનક્કા વગેરે મધુર દ્રવ્યોનો પ્રયોગ કરવું જોઈએ. 
બથુઆ, ચોલાઈ, દૂધી, કારેલા, ધાણા, દાડમ, કેળા વગેરે શાક અને ફળોનો પ્રયોગ કરવું. 
દૂધના પ્રયોગ નિયમિત રૂપથી કરવું 
કરો આ ઉપાય 
1. મુલેઠીનો ચૂર્ણ કે ઉકાળો બનાવીને તેનો પ્રયોગ રોગને નષ્ટ કરે છે. 
2. લીમડાના છાલટા કે ચૂર્ણ કે રાતમાં પલાળીને રાખી છાળનો પાણી ગાળીને પીવું રોગને શાંત કરે છે.
3. અમ્લપિત્ત રોગમાં મૃદુ વિરેચન આપવું જોઈએ. આ માટે ત્રિફળાનો પ્રયોગ કે દૂધની સાથે ગુલકંદનો પ્રયોગ દૂધમાં મુનક્કા ઉકાળીબે સેવન કરવું જોઈએ. 
4. માનસિક તનવ ઓછુ કરવા માટે યોગ, આસન અને ઔષધિનો પ્રયોગ કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોવિડ 19- શું તમે જાણો છો કે દેશના લોકો સૌથી ઓછા હાથ ધુએ છે - 20 સેકંડ સુધી સાબુથી હાથ શા માટે ધોવું જોઈએ