Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Home remedies- વાગેલા ઘા ના નિશાન મટાડવાના ઘરેલુ ઉપાય

Home remedies- વાગેલા ઘા ના નિશાન મટાડવાના ઘરેલુ ઉપાય
, ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2016 (16:41 IST)
ડાઘથી મુક્તિ માટે ક્રીમ કે લોશનના ઉપયોગ પ્રાકૃતિક છે. પણ  કોઈ પ્રચાર પાછળ ભાગવા અને કોઈ ઉત્પાદનનો  ઉપયોગ કરતા પહેલા આપણે  ત્વચાના વિશેષજ્ઞની સલાહ લેવી જોઈએ. શું ડાઘપર પડેલા નિશાનથી  એક અઠવાડિયામાં છુટકારો મેળવી શકાય  છે ? હાં મેળવી શકાય છે .  પણ બસ એટ્લુ  સમજવું પડશે  કે ડાઘ રાતભરમાં નહી હટે. 
 
ખાસ કરીને જો ડાઘ જૂનો હોય તો એને મટાડવામાં સમય લાગી શકે છે. પણ  જો તમે આ ઉપાય અજમાવો છો તો એક અઠવાડિયામાં તમારા ડાઘ મોટેભાગે મટી શકે છે. 

1. બેકિંગ સોડા
જો તમે ડાઘને એક અઠવાડિયાના અંદર હટાવી શકો છો. તો બેકિંગ સોડા મદદગાર સિદ્ધ થઈ શકે છે. એક ચમચી દોડામાં ત્રણ ચમચી પાણી મિસ્ક કરો. આ મિશ્રણને ડાઘ પર લગાડો અને થોડા મિનિટ સુધી મિકસ કરી. આવું કરતા સમયે ડાઘ પર વધારે તેજ ન રગડવું. હૂંફાણા પાણીથી ધોઈ લો. 
webdunia

2. મધ 
આ કોઈ પણ ડાઘને હટાડવા માટે કારગર ઉપાય છે. આ ઘણા જૂના સમયથી ઉપયોગ થતા રહ્યું છે. આર્ગેનિક મધ ખરીદો અને ઓટમીલ અને પાણી સાથે મિક્સ કરી પેક બનાવી લો. 
webdunia

3. એલોવેરા
એલોવેરા જેલ ત્વચા માટી ખૂબ ઉપયોગી છે. ડાઘ ધબ્બા માટે આ જાદૂની રીતે કામ કરે છે. પાંદડાને સીધા એલોજેલ લો અને ચેહરા પર લગાડો. જો તમે રાત્રે આ લગાવી સૂઈ જશો તો સારા પરિણામ મળશે. 
webdunia
 

4. ખીરા
શું તમે ડાઘ ધબ્બાથી એક અઠવાડિયાની અંદર છુટકારો મેળવી શકો છો. એના માટે કાકડીની મદદ લો. આ ન માત્ર તમારી ત્વચાથી ડાઘને હળવા કરશે અપર ચેહરા પર આરામદેહ પ્રભાવ આપશે. તમે ખીરાના રસને ટોનરની રીતે ઉપયોગ કરી શકો છો. આ ફેસપેકમાં પણ નાખી શકો છો. 
webdunia
 

5. ડુંગળી
ડુંગળીમાં સોજા અને બળતરા કામ દૂર કરવાની ક્ષમતા હોય છે. જે ડાઘમાં કોલોજનને વધવા નહી આપતું. ડુંગળીના ટુકડાને કાપીને એનું જ્યૂસ કાઢી લો. કપાસની મદદથી આ ડાઘ પર લગાડો. દિવસમાં તમે આ પ્રક્રિયાને ઘણી વાર રીપીટ કરી શકો છો. 
webdunia

6. કોકો બટર 
કોકો બટર પણ ડાઘ હટાડવામા કારગર ઉપાય છે. તમારી તવ્ચાને કોકો બટરથી નમ કરી લો જેથી કોલોજેન વધારે ન બની શકે અને ડાઘ હટી જાય્ દિવસમાં તર્ણ વાર એનાથી ત્વચા પર મસાજ કરો. 
webdunia

7. ક્રીમ અને લોશન
 ઘરેલૂ ઉપચાર સિવાય તમે  તમારી ત્વચાથી ડાઘ મટાડાવા માટે ક્રીમ અને લોશનના ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી પહેલા ડોક્ટરથી સલાહ લેવી જરૂર લો. તમે નિયમિત રૂપથી દિવસમાં એને લગાવી શકો છો અને ડાઘથી છુટકારો મેળવી શકો છો. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati