Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

Health tips in gujarati- જાણો હીંગના પાણીના 5 ખાસ ફાયદા- કાન-નાકના દુખાવાથી રાહત પણ આપશે

health benefits of ice
, શુક્રવાર, 16 એપ્રિલ 2021 (07:31 IST)
ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ વિશેષ  રૂપે કરાય છે અને પેટ માટે પણ તેને ખૂબ ફાયદાકારી  છે. આમ તો આરોગ્ય માટે હીંગના એક નહી પણ  અનેક ફાયદા છે. જો તમને વિશ્વાસ ન હોય તો જાણી લો આ 5 ખાસ ફાયદા 
 
 
1. કબ્જિયાતની  ફરિયાદ થાય તો હીંગનો પ્રયોગ ફાયદો આપશે. રાત્રે સૂતા પહેલા હીંગના ચૂર્ણને પાણીમાં મિક્સ કરીને પીવું અને સવારે જુઓ પ્રભાવ. સવારે પેટ પૂર્ણ રૂપથી સાફ થઈ જશે. 
2. જો ભૂખ ન લાગતી હોય કે ભૂખ લાગવી ઓછી થઈ ગઈ  છે તો ભોજન કરતા પહેલા આદું હીંગમાં શેકીને  માખણની સાથે લેવાથી ફાયદો થશે અને ભૂખ પણ ખુલીને લાગશે. 
3. ચામડીમા  કાંચ, કાંટો  કે કોઈ અણીદાર વસ્તુ  ઘૂસી  જાય અને કાઢવામાં પરેશાની આવી રહી હોય તો તે સ્થાન પર હીંગના પાણીનો  લેપ લગાવવો. 
4. જો કાનમાં દુખાવો થઈ રહ્યો હોય તો તલના તેલમાં હીંગને ગર્મ કરીને, તે તેલના એક-બે ટીંપા કાનમાં નાખવાથી કાનના દુખાવો ઠીક થઈ જશે. 
5. દાંતમાં કેવિટી થાય તો   પણ હીંગ તમારા માટે કામની વસ્તુ સિદ્ધ થઈ શકે છે. જો દાંતમાં  કેવીટિ પડી   છે, તો રાત્રે દાંતમાં હીંગ લગાવીને કે દબાવીને સૂઈ જાવ, દાંતની કેવિટી આપમેળે જ નીકળી  જશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Positive Tips - સફળતા મેળવવા માટે સકારાત્મક હોવુ જરૂરી છે, જાણો જીવનમાં સકારાત્મકતા લાવવાના ટિપ્સ