Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Care તમારા માટે ઓટમીલથી સારું કોઈ બ્રેકફાસ્ટ નથી

Health Care તમારા માટે ઓટમીલથી સારું કોઈ બ્રેકફાસ્ટ નથી
, રવિવાર, 15 મે 2016 (08:59 IST)
દીવસની શરૂઆત માટે બ્રેકફાસ્ટ ખૂબજ જરૂરી છે. આ જાણી લો કે દિવસની શરૂઆત માટે ઓટમીલથી સારું કોઈ બ્રેકફાસ્ટ નથી . ઓટમીલ પોતાના બ્રેકફાસ્ટમાં શામેલ કરવાથી ઘણા રોગોથી છુટકારો મળી શકે છે. આવો જાણે જે ઓટસ ખાવાના શું ફાયદા છે....
 
* ઓટસ ખાવાથી એસિડીટી ,પેટમાં બળતરા અને અપચ નહી થાય છે. 
 
* એમાં કેલ્શિયમ ,પોટેશિયમ ,વિટામિન બી અને મેગનેશિયમ હોય છે. જે નર્વસ સિસ્ટમ માટે ખૂબજ જરૂરી છે. 
 
* પાકેલા ઓટસ શરીરની વધારું ફેટ ઓછું કરે છે. 
 
* હાઈ ફાઈબર હોવાને કારણે આ હૃદય રોગોના ખતરા દૂર કરે છે. 
 
* ઓટસમાં ઈનોજિટાલ હોય છે,જે બ્લડ કોલેસ્ટ્રોલને સહી રાખે છે. 
 
* ગર્મીના કારણે ચક્કર અને દિલ ધબરાહટ જેવી સામાન્ય સમસ્યાઓમાં એ ખૂબજ લાભદાયક  હોય છે. 
 
* ડાયબિટીજથી પરેશાન છે ,તો ઓટસનો સેવન કરો, કારણ કે આ શરીરમાં બ્લડ શુગર અને ઈંસુલિનને નિયંત્રિત રાખે છે. 
 
* એમાં રહેલો સાલ્યુબલ ફાઈબર ડાઈજેસ્ટિવ ટેક્સને દુરૂસ્ત રાખવામાં મદદ કરે છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 બેસ્ટ કામસૂત્ર સેક્સ પોજિશન